Abundance Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Abundance Meaning in Gujarati (અબન્ડન્સ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Abundance શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી વિશેષ બાબતો જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ article બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

આ પણ જરૂર વાંચો- Hello Meaning in Gujarati (હેલો નો ગુજરાતીમાં અર્થ)

What is “Abundance Meaning in Gujarati” (અબન્ડન્સ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

Abundance શબ્દ નો સૌથી નજીક નો ગુજરાતી અર્થ તમને અહીં આપેલો છે. આ શબ્દ ના બીજા સમાનાર્થી શબ્દ પણ તમને નીચે જોવા મળશે. વાક્ય માં શબ્દ ના ઉપીયોગ પ્રમાણે ઇંગ્લિશ શબ્દ ના અર્થ સમજી શકાય છે.

abundance meaning in gujarati- અબન્ડન્સ નો ગુજરાતીમાં અર્થ
abundance meaning in gujarati- અબન્ડન્સ નો ગુજરાતીમાં અર્થ

Abundance (અબન્ડન્સ)- વિપુલતા, પુષ્કળ પ્રમાણમાં , ભરપૂર પ્રમાણમાં, સમૃદ્ધિ

મિત્રો હવે તમને અબન્ડન્સ શબ્દ નો ગુજરાતી અર્થ ખબર પડી ગઈ હશે, નીચે તમને આ શબ્દ ની વ્યાખ્યા, અન્ય અર્થ અને તેના સમાનાર્થી શબ્દ વિષે પણ થોડી ઉપીયોગી માહિતી મળશે.

વ્યાખ્યા (Definition)

 • આ શબ્દ એક નામ છે, જે કોઈ પણ વસ્તુ કોઈ પણ પાસે ભરપૂર હોય ત્યારે આ શબ્દ નો અંગ્રેજી વાક્ય માં ઉપીયોગ થાય છે. (The word is a noun, which is used in an English sentence when someone has a lot of things.)

અબન્ડન્સ નું સાચું ઉચ્ચારણ- Proper Pronunciation

 • Abundance (aa-ba-dan-sa)

શબ્દ સ્વરૂપ (Word form)

 1. Noun (નામ)

અબન્ડન્સ નો ગુજરાતી માં અન્ય અર્થ (Other Abundance meaning in Gujarati)

 • સમૃદ્ધિ
 • પુષ્કળ
 • પુષ્કળતા
 • વિપુલતા
 • પુષ્કળતા
 • સમૃદ્ધ
 • બરકત
 • ભરમાર
 • વૈપુલ્ય
 • ભરપૂરતા
 • રેલમછેલ
 • સંપત્તિ
 • છત
 • ભરાવો
 • ભરચકતા
 • આધિક્ય

અન્ય સ્વરૂપ (Other Form)

 1. abundance
 2. abundances
 3. abundant
 4. abundantly

શ્રેણી (Category)

અમારી ડિક્ષનરી થોડી અલગ અને યુનિક છે, જેથી અમે કોઈ શબ્દો કે વાક્યો ને અલગ અલગ શ્રેણી માં વિભાજીત કરેલા છે. અહીં થી તમને આ શબ્દ ની કેટેગરી વિષે જાણકરી મળશે.

 • Tough Word (અઘરો શબ્દ)

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

 • affluence
 • myriad
 • plenty
 • plethora
 • profusion
 • prosperity
 • riches
 • wealth
 • ampleness
 • copiousness
 • fortune
 • opulence
 • plenitude
 • prosperousness
 • thriving

આ પણ જરૂર વાંચો- Fastest Meaning in Gujarati (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ)

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

 • little
 • dearth
 • scarcity
 • poverty
 • inadequacy
 • deficiency
 • need
 • few
 • want
 • lack

આ પણ જરૂર વાંચો- Crush Meaning in Gujarati

અબન્ડન્સ શબ્દ વિશે અન્ય ઉપીયોગી માહિતી (General information about this term)

આ શબ્દ સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ માં વિપુલતા કે પુષ્કળ પ્રમાણ માં દર્શાવવા માટે અંગ્રેજી ભાષા માં વપરાય છે. જો કે આ અઘરો શબ્દ છે, એટલે આપણે સામાન્ય રીતે આ શબ્દ ના ઘણા સમાનાર્થી શબ્દ નો ઉપીયોગ વારંવાર કરતા હોઈએ છીએ. એક સામાન્ય વાક્ય જોઈએ તો “સફરજન માં વિપુલ પ્રમાણ માં વિટામિન હોય છે.” આ વાક્ય માં તમે જોયું કે સફરજન વિટામિન બાબતે ઘણું સમૃદ્ધ છે. આવી જ રીતે અંગ્રેજી વાક્ય માં આવા શબ્દો નો ઉપીયોગ થાય છે. તમે નીચે દર્શાવેલા ઉદાહરણ વાક્ય જોશો તો તમને આ શબ્દ વિષે વધુ માહિતી મળશે.

અબન્ડન્સ ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Abundance)

 • There are plenty of fish around the coastal areas.
 • દરિયાકિનારા ના વિસ્તારો ની આસપાસ માછલીઓ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
 • This person will definitely do our job, but he should have more free time.
 • આ વ્યક્તિ આપણું કામ ચોક્કસ કરશે, પણ તેની પાસે વધુ ફુરસદ હોવી જોઈએ.
 • The state of Gujarat cultivates well and produces abundant fruits and vegetables.
 • ગુજરાત રાજ્ય સારી રીતે ખેતી કરે છે અને ફળ અને શાકભાજીનું પુષ્કળ ઉત્પાદન કરે છે.
 • India is an agricultural country with abundant fertile soil.
 • ભારત ખેતીપ્રધાન દેશ છે, જ્યાં વિપુલ પ્રમાણમાં ફળદ્રુપ જમીન છે.
 • Apples are said to be a good source of vitamins, however, apple water is found in abundance in cold areas.
 • સફરજન વિટામિન નો એક સારો સોર્સ કહેવાય છે, જોકે, સફરજ ના જળ ઠંડા વિસ્તારોમાં વિપુલતામાં જોવા મળે છે.

આ પણ જરૂર વાંચો- Contact Meaning in Gujarati (કોન્ટેક્ટ નો ગુજરાતીમાં અર્થ)

અભ્યાસ (Exercise)

તમારે અભ્યાસ કરવા માટે અહીં આપેલ વાક્ય માં ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તમને અહીં આપેલ વાક્ય આ શબ્દ ને અનુરૂપ જ જોવા મળશે, આવા અભ્યાસ થી તમને શબ્દ કે વાક્ય વિષે વધુ ખ્યાલ પડશે.

 • Minerals available ________ India are found in abundance with variety. (in , off)
 • ________ area around Anand produces plenty of wheat and rice. (A, An, The)
 • Plenty of innocent blood _____ shed due to foreign aggression. (will, was)

FAQ

What is barren meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “વેરાન” તેવો થાય છે.

What is extent meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “હદ” તેવો થાય છે.

What is lavish meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “અનહદ” તેવો થાય છે.

What is profusely meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “પુષ્કળ” તેવો થાય છે.

What is fertile meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “ફળદ્રુપ” તેવો થાય છે.

What is abundantly meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “પુષ્કળ” તેવો થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બાદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Abundance Meaning in Gujarati (અબન્ડન્સ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm