Adorable Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Adorable Meaning in Gujarati (એડોરેબલ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Adorable શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી વિશેષ બાબતો જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ article બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

આ પણ જરૂર વાંચો- Hello Meaning in Gujarati (હેલો નો ગુજરાતીમાં અર્થ)

What is “Adorable Meaning in Gujarati” (એડોરેબલ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

Adorable શબ્દ નો સૌથી નજીક નો ગુજરાતી અર્થ તમને અહીં આપેલો છે. આ શબ્દ ના બીજા સમાનાર્થી શબ્દ પણ તમને નીચે જોવા મળશે. વાક્ય માં શબ્દ ના ઉપીયોગ પ્રમાણે ઇંગ્લિશ શબ્દ ના અર્થ સમજી શકાય છે.

adorable meaning in gujarati- એડોરેબલ નો ગુજરાતીમાં અર્થ
adorable meaning in gujarati- એડોરેબલ નો ગુજરાતીમાં અર્થ

Adorable (એડોરેબલ)- આરાધ્ય (aradhy), માનનીય (mananiya)

મિત્રો હવે તમને એડોરેબલ શબ્દ નો ગુજરાતી અર્થ ખબર પડી ગઈ હશે, નીચે તમને આ શબ્દ ની વ્યાખ્યા, અન્ય અર્થ અને તેના સમાનાર્થી શબ્દ વિષે પણ થોડી ઉપીયોગી માહિતી મળશે.

વ્યાખ્યા (Definition)

 • જયારે તમારે અંગ્રેજી વાક્ય માં આરાધ્ય કે માનનીય જેવો ભાવ દર્શાવવો હોય ત્યારે આ શબ્દ નો ઉપીયોગ થાય છે, જો કે આ એક વિશેષણ છે. (This word is used when you want to express the adorable or honorable value in an English sentence, although this is an adverb.)

એડોરેબલ નું સાચું ઉચ્ચારણ- Proper Pronunciation

 • Adorable (ae-do-re-bal)

શબ્દ સ્વરૂપ (Word form)

 1. Adjective (વિશેષણ)

એડોરેબલ નો ગુજરાતી માં અન્ય અર્થ (Other Adorable meaning in Gujarati)

 • માનનીય (Honorable)
 • પૂજ્ય (Reverend)
 • મોહક (Charming)
 • વંદનીય (Adorable)

અન્ય સ્વરૂપ (Other Form)

શ્રેણી (Category)

અમારી ડિક્ષનરી થોડી અલગ અને યુનિક છે, જેથી અમે કોઈ શબ્દો કે વાક્યો ને અલગ અલગ શ્રેણી માં વિભાજીત કરેલા છે. અહીં થી તમને આ શબ્દ ની કેટેગરી વિષે જાણકરી મળશે.

 • Tough Word (અઘરો શબ્દ)

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

 • heavenly
 • delightful
 • fetching
 • attractive
 • suave
 • captivating
 • pleasing
 • precious
 • charming

આ પણ જરૂર વાંચો- Fastest Meaning in Gujarati (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ)

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

 • despicable (ધિક્કાર પાત્ર)
 • detestable (ઘૃણા જનક)
 • hateable (તિરસ્કાર પાત્ર)
 • hateful (દ્વેષપૂર્ણ)

આ પણ જરૂર વાંચો- Crush Meaning in Gujarati

એડોરેબલ શબ્દ વિશે અન્ય ઉપીયોગી માહિતી (General information about this term)

આ શબ્દ એક વિશેષણ છે, જેથી તે વાક્ય માં કૈક વિશેષતા લાવશે. જયારે આને ગુજરાતી વાક્ય માં માનનીય, પૂજનીય અથવા આરાધ્ય જેવા વિશેષણ નો ઉપીયોગ હંમેશા કરતા હોઈએ છીએ, તેમજ આ શબ્દ અંગ્રેજી માં ઉપીયોગ થતો હોય છે.

જેમ તમે અનુમાન લગાવ્યું હશે કે આ શબ્દનો ગુજરાતી અર્થ ફક્ત આરાધ્ય, આદરણીય, પ્રેમાળ અને ખૂબ જ આકર્ષક છે. ઉદાહરણ તરીકે, જો તમને કોઈ પણ વસ્તુ ની ડિઝાઇન આકર્ષક લાગે છે, તો તમે તેને આરાધ્ય કહી શકો છો. આ શબ્દ કોઈક અથવા એવી વસ્તુનો ઉલ્લેખ કરે છે જેને તમે પ્રેમ કરો છો અથવા તમને તે ખુબ મોહક લાગે છે.

તમારા ઘરમાં નાનું બાળક હોય તો તે ઘણી વાર અલગ રીતે તમારી સામે જોતું હોય અથવા તો કોઈ એવી ક્રિયા કરે કે જે તમને ખુબ મનમોહક અને પ્રિય લાગે.આવી સ્થિતિમાં તેમની હરકતો દરેકના હૃદયને મોહી લે છે, અમે તરત જ કહીએ છીએ કે બાળકનું સ્મિત સુંદર છે અને આને અંગ્રેજીમાં આરાધ્ય સ્મિત કહી શકાય છે.

તમને સોશિયલ મીડિયા પર કોમેન્ટમાં આ શબ્દ જોવા મળ્યો હશે. મારી સાથે પણ કંઈક આવું જ થયું છે, એક ફોટો મારા ભાઈએ પોસ્ટ કર્યો છે, તે પોસ્ટમાં સુંદર બાળક નો ફોટો હતો અને બાળકને જોતા જ તેની માતા ની આંખોમાંથી આંસુ આવી ગયા, મારી નજર કોમેન્ટ બોક્સ પર પણ પડી હતી. ઘણા લોકો એ પ્રશંસા તરીકે adorable લખીને તેમની અભિવ્યક્તિ વ્યક્ત કરી.

સામાન્ય રીતે કહીએ તો, હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમે કેટલાક ખૂબ જ આકર્ષક દ્રશ્યો જોયા પછી તમારી અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરો છો, પરંતુ આ શબ્દનો ઉપયોગ આરાધ્ય માટે, પરંતુ આદરણીય સિવાયની કેટલીક ખૂબ જ સુંદર દેખાતી વસ્તુ માટે પણ થતો હોય છે.

એડોરેબલ ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Adorable)

 • The little girl playing in the garden was very adorable.
 • બગીચા માં રમતી નાની છોકરી ખુબ જ આરાધ્ય હતી.
 • When we look at small children, they look so adorable and adorable.
 • આપણે જયારે નાના બાળકો ને જોઈએ ત્યારે તે ખુબ મોહક અને આરાધ્ય લાગે છે.
 • This Mahatma was a symbol of adoration, a unique gleam in his eyes. He was very influential when he was lecturing.
 • આ મહાત્મા આરાધ્યનું પ્રતીક હતું, તેની આંખોમાં અનોખી ચમકતી હતી. જયારે તે પ્રવચન આપતા ત્યારે તે લોકો પર ખુબ પ્રભાવ પડતું.
 • You needed to see that scene, which was absolutely adorable.
 • તમારે તે દ્રશ્ય જોવાની જરૂર હતી, જે એકદમ આરાધ્ય હતું.

આ પણ જરૂર વાંચો- Contact Meaning in Gujarati (કોન્ટેક્ટ નો ગુજરાતીમાં અર્થ)

અભ્યાસ (Exercise)

તમારે અભ્યાસ કરવા માટે અહીં આપેલ વાક્ય માં ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તમને અહીં આપેલ વાક્ય આ શબ્દ ને અનુરૂપ જ જોવા મળશે, આવા અભ્યાસ થી તમને શબ્દ કે વાક્ય વિષે વધુ ખ્યાલ પડશે.

 • Children ________ adorable even when they are so upset. (is, are)
 • This is _______ cat and it is very adorable. (my, mine)

FAQ

What is fabulous meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “આશ્ચર્ય જનક” થાય છે.

What is elegant meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “ભવ્ય” થાય છે.

What is adorable couple meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “આરાધ્ય યુગલ” થાય છે.

What is adore meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “પૂજવું કે ભક્તિ કરવી” થાય છે.

What is gorgeous meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “ખૂબસૂરત” થાય છે.

What is beautiful meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “સુંદર” થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બાદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Adorable Meaning in Gujarati (એડોરેબલ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm