Doba Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Doba Meaning in Gujarati (ડોબા નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Doba શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ ડોબા શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

What is Doba Meaning in Gujarati? (ડોબા નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

Doba શબ્દ નો સૌથી સચોટ ગુજરાતી અર્થ તમને અહીં નીચે આપેલો છે. આ સિવાય અન્ય નજીક ના અર્થ અને શબ્દ ના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને નીચે અલગ થી જોવા મળશે. જયારે ઉદાહરણ વાક્ય માં ડોબા ના ઉપીયોગ પ્રમાણે આ ઇંગ્લિશ શબ્દ ના અર્થ વધુ સમજી શકાય છે.

doba meaning in gujarati
doba meaning in gujarati

Doba (ડોબા) – ભેંસ એટલે કે ઢોર ને કાઠિયાવાડી ભાષા માં ડોબા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે શબ્દ નો વધુ ઉપયોગ કોઈ વ્યક્તિને મૂર્ખ, અક્કલહીન વ્યક્તિ, બેવકૂફ તરીકે દર્શાવવા થાય

ગુજરાતી માં અન્ય અર્થ (Other Doba meaning in Gujarati)

  • ઢોર (ભેંસ)
  • મૂર્ખ માણસ
  • અક્કલહીન વ્યક્તિ
  • બેવકૂફ માણસ

વ્યાખ્યા (Definition)

  • કોઈ પણ વસ્તુ ની સંપૂર્ણ કિંમત ઓળખવી કે કોઈ ના કામના વખાણ કરવા.

સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)

  • Doba (do-ba)

શબ્દ સ્વરૂપ (Part of speech)

આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે. આ શબ્દનું શબ્દ સ્વરૂપ નીચે તમને મળી જશે.

  • સંજ્ઞા (noun)

અન્ય સ્વરૂપ (Other Form)

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

  • Idiot
  • Stupid
  • Fool
  • Foolish
  • Senseless
  • Daft
  • Block head
  • Bull headed
  • Childish
  • Clod pole
  • Cloddish
  • Cuddy

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

  • clever
  • intelligent
  • bright
  • smart
  • brilliant
  • talented

આ પણ જરૂર વાંચો- Dobi Meaning in Gujarati

આ શબ્દ ના ઉપયોગ થી બનેલા ઉદાહરણ વાક્યો (Example sentences using this word)

  • Raj is absolutely stupid.
  • રાજ એકદમ ડોબો છે.
  • Today Rakesh acted like a fool.
  • આજે રાકેશ ડોબા માણસ જેવું કામ કર્યું.

આ શબ્દ વિશે સામાન્ય માહિતી (General information about this word)

સામાન્ય રીતે આ શબ્દ એ ગુજરાત ના કાઢીયાવાડ કે સૌરાષ્ટ્ર વિસ્તાર માં વધુ બોલતો શબ્દ છે. પાંલતુ જાનવર જેમાં ભેંસ નો સમાવેશ થાય છે તેને ડોબા તરીકે ઓળખવામાં આવે છે, જયારે ગાય ને માટે આ શબ્દ નથી વપરાતો.

જયારે પ્રાદેશિક ગુજરાતી લોકો દ્વારા કોઈ પણ વ્યક્તિ ને મૂર્ખ કે પછી બુદ્ધિ વગરનો એવું દર્શાવવું હોય ત્યારે ગુજરાતી લોકો આવા શબ્દ નો ઉપીયોગ કરે છે. તમે પણ આ શબ્દ નો ઉપયગ કર્યો હશે. લાંબા સમયથી આ શબ્દનો ઉપયોગ ગુજરાતી ભાષા માં થતો આવ્યો છે જયારે સૌથી વધુ ઉપિયગો કોઈ માણસ ને મૂર્ખ તરીકે દર્શાવામાં થાય છે.

વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)

What is the meaning of topa in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “મૂર્ખ” થાય છે.

What does jadiya meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “જાડો માણસ (fat person)” થાય છે.

What does dobi meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “અક્કલવિહીન સ્ત્રી” થાય છે.

What does babuchak meaning Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “બેવકૂફ માણસ” થાય છે.

આ પણ જરૂર વાંચો- Sarcasm Meaning in Gujarati

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે, છતાં પણ અમારી ટીમ દ્વારા કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Doba Meaning in Gujarati (ડોબા નો ગુજરાતીમાં અર્થ શું થાય)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm