નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Dobi Meaning in Gujarati (ડોબી નો ગુજરાતી માં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.
તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Demo શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ ડોબી શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.
આ શબ્દ નો મૂળ અર્થ અલગ છે, જયારે હાલ ગુજરાતી ભાષા માં આ શબ્દ નો અર્થ અલગ અલગ વાક્ય પ્રમાણે સમજવામાં આવે છે. અહીં આપેલી માહિત તમને મદદરૂપ લાગે અને ગમે તો નીચે કોમેન્ટ કરી અને અમને જરૂર થી જણાવજો.
આ પણ વાંચો- Angel Meaning in Gujarati
Table of Contents
What is Dobi Meaning in Gujarati (ડોબી નો ગુજરાતી માં અર્થ શું થાય?)
સૌ પ્રથમ તમારે ડોબા શબ્દ વિષે થોડી માહિતી મેળવવી જરૂરી છે. જો તમને પહેલેથી જ ખબર છે, તો તમને સમજવામાં સરળ રહેશે. આ શબ્દ વાક્ય માં કોઈ પણ પુરુષ ને મૂર્ખ માણસ, અક્કલહીન વ્યક્તિ, બેવકૂફ માણસ જેવો અર્થ દર્શાવા ઉપીયોગ માં લેવામાં આવે છે. ડોબી શબ્દ એ ડોબા નો સ્ત્રીલિંગ શબ્દ છે.
હવે જયારે વાક્ય માં કોઈ પણ છોકરી કે મહિલા ને મૂર્ખ, અક્કલહીન, બેવકૂફ જેવો અર્થ દર્શાવો છે, તો આ સમયે તમારે ડોબા ની જગ્યાએ “ડોબી” શબ્દ નો ઉપીયોગ કરવો પડશે. જયારે કાઠિયાવાડ અને ભાલ પ્રદેશ ની ગુજરાતી ભાષા માં આ શબ્દ નો અર્થ તદ્દન આલગ છે, જેની માહિતી તમને નીચે જોવા મળશે.
Dobi (ડોબી) – કોઈ છોકરી અથવા મહિલા ને મૂર્ખ, અક્કલહીન વ્યક્તિ, બેવકૂફ દર્શાવવા
વ્યાખ્યા (Definition)
- જ્યારે કોઈ સ્ત્રી લિંગ વ્યક્તિ માટે અક્કલ વિહીન કે મૂર્ખ જેવો અર્થ દર્શાવવો હોય ત્યારે આ મૂળ ગુજરાતી તળપદા શબ્દ નો ઉપીયોગ લોકો દ્વારા કરવામાં આવે છે.
ગુજરાતી માં અન્ય અર્થ – Other Dobi meaning in Gujarati
- મૂર્ખ સ્ત્રી (Stupid woman)
- અક્કલહીન વ્યક્તિ (Idiot)
- બેવકૂફ છોકરી (Stupid girl)
સાચું ઉચ્ચારણ – Proper Pronunciation
- ડોબી (Doo-bi)
સમાનાર્થી શબ્દ – Synonyms
- Idiot
- Stupid
- Fool
- Foolish
- Senseless
- Daft
- Block head
- Bull headed
- Childish
- Clod pole
- Cloddish
- Cuddy
ડોબા કે ડોબી શબ્દ વિશે સામાન્ય માહિતી – General information about Doba ro Dobi
ઉપર તમે ડોબા શબ્દ વિશે થોડી માહિતી મેળવી અને તેના અર્થ અને સમાનાર્થી શબ્દ વિષે પણ માહિતી મેળવી. સામાન્ય રીતે આ શબ્દ એ ગુજરાત ના કાઢીયાવાડ કે સૌરાષ્ટ્ર વિસ્તાર માં વધુ બોલતો શબ્દ છે. પાંલતુ જાનવર જેમાં ભેંસ નો સમાવેશ થાય છે તેને ડોબા તરીકે ઓળખવામાં આવે છે જયારે ગાય ને માટે આ શબ્દ નથી વપરાતો.
સરળ સમજણ માટે તમને આ શબ્દ વિષે માહિતી આપીએ તો જયારે કોઈ પણ વ્યક્તિ ને મૂર્ખ કે પછી બુદ્ધિ વગરનો એવું દર્શાવવું હોય ત્યારે ગુજરાતી લોકો આવા શબ્દ નો ઉપીયોગ કરે છે. તમે પણ આ શબ્દ નો ઉપયગ કર્યો હશે. લાંબા સમયથી આ શબ્દનો ઉપયોગ ગુજરાતી ભાષા માં થતો આવ્યો છે જયારે સૌથી વધુ ઉપિયગો કોઈ માણસ ને મૂર્ખ તરીકે દર્શાવામાં થાય છે.
હવે જો કાઠિયાવાડ અને ભાલ પ્રદેશ ની ભાષા માં આ શબ્દ વિષે વાત કરીએ તો અર્થ તદ્દન અલગ થાય છે. અહીં ભેંસ અથવા ઢોર ને પણ ડોબા તરીકે ઓળખવાં આવે છે. જયારે કાઠિયાવાડ અને ભાલ પ્રદેશ માં જ કોઈ માણસ ને મૂર્ખ દર્શાવા પણ ડોબા શબ્દ નો ઉપીયોગ થાય છે. હવે તમને લાગશે કે તો અર્થ કઈ રીતે સમજવો અથવા કોઈ પણ વ્યક્તિ મૂંઝવણ અનુભવી શકે છે.
જેમ કે તમને પેહલા જ માહિતી મળી છે કે વાક્ય અનુસાર અર્થ સમજવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો “તે તો સવારનો ડોબા ચારવા ગયો છે.” હવે આ વાક્ય માં તમને આપો આપ સમજાઈ જશે કે અહીં મૂર્ખ વ્યક્તિ નહિ પણ ઢોર એટલે કે ભેંસો ની વાત થઇ રહી છે. જયારે બે વ્યતિ વાત કરે છે અને વાતચીત માં “તું તો સાવ ડોબા જેવો છે” વાક્ય આવે. અહીં તે વ્યક્તિ મૂરખ અથવા અક્કલહીન જેવી ભાવના વ્યક્ત કરવા માગે છે.
ડોબી ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Dobi)
- રાધિકા એ આજે ડોબા જેવું કામ કર્યું છે.
- Radhika has acted like a fool today.
- રેખા સાવ ડોબી સમાન વર્તન કરે છે.
- Rekha behaves like a fool.
Sentence of the Day
- Shivaji was a decent ruler.
- Maharana Pratap had an extraordinary armed force.
- He needed to carry harmony to his realm.
- There were numerous other people who needed to become ruler.
- They began plotting against him.
- Their plots were coming up short in light of some trusted companions of the ruler.
- Then, at that point they began killing those trusted companions.
- Ultimately, they prevailed in their arrangement of killing the ruler.
- Did they take a decent action?
- Would they be able to track down another lord without question?
- After the demise of the ruler, everybody needed to be a lord.
- An incredible bedlam broke out in the realm.
- Individuals were restless and miserable.
- War doesn’t carry anything great to the average citizens.
- It just brings distress and consternation.
- It is a little discourse that I have composed for him.
- The Keller property, where the family lived, was a couple of steps from our little rose-thicket.
- The little patio was stowed away from see by a screen of yellow roses and Southern smilax.
- An abrupt whirlwind surrounded them and murmured words to her.
- He stooped and got a bird’s home that had fallen upon the ground.
- Unexpectedly he halted at the foot of a tree.
- Yet, I’m offering a straightforward expression that life is preferable now over it has at any point been.
- He was wearing dark, and had an extremely charming face.
- However, I can see a way.
- It was a calming and disagreeable inquiry.
- What size do you wear?
- After the test, understudies will have 10 days of get-away.
- Every one of you kindly stand up and take an action.
- Any individual who realizes the appropriate response should raise their fingers.
- Are the books placed clinched?
- Is it accurate to say that you are a specialist?
- Also, which sorts of sauces do you need?
- Billy, what time is it now! For what reason would you say you are consistently behind schedule for school?
- Gather the book, which is $5 each, from the book shop.
- Did your companion come to class today?
- Do forced air systems work?
- Do you drink water?
- English exercise is exceptionally easy
- Happy to meet you.
- Go straight. After 500 meters, you will see the bus station. Get on the transport and get off at the clinic.
- What do you need, sir?
- Have you had great exercises?
- Hi, how might I help you?
- Hi, I’m taking a gander at a red jeans.
- Here please!
- How might I go there?
- How could you come to class by walking?
- What number of semesters are there during the year?
- What amount does it cost?
- How might you like steaks to be cooked? Little or much?
- I need to go to metro station.
- I need to go to the emergency clinic.
- I need to present myself.
- I might want a steak with farm sauce and cola.
- I’ll purchase chicken in the broiler and some soup with it.
Gujarati Translation
- શિવજી એક સારા રાજા હતા.
- મહારાણા પ્રતાપ પાસે મોટી સેના હતી.
- તે પોતાના રાજ્યમાં શાંતિ લાવવા માંગતો હતો.
- બીજા ઘણા હતા જેઓ રાજા બનવા માંગતા હતા.
- તેઓએ તેની વિરુદ્ધ કાવતરું શરૂ કર્યું.
- રાજાના કેટલાક વિશ્વાસુ મિત્રોને કારણે તેમના પ્લોટ નિષ્ફળ રહ્યા હતા.
- પછી તેઓએ તે વિશ્વાસુ મિત્રોને મારવાનું શરૂ કર્યું.
- આખરે, તેઓ રાજાને મારી નાખવાની તેમની યોજનામાં સફળ થયા.
- શું તેઓએ સારી ચાલ કરી?
- શું તેઓ વિવાદ વગર નવો રાજા શોધી શકે?
- રાજાના મૃત્યુ પછી, દરેક વ્યક્તિ રાજા બનવા માંગતો હતો.
- રાજ્યમાં એક મોટી અંધાધૂંધી ફાટી નીકળી.
- લોકો બેચેન અને નાખુશ હતા.
- યુદ્ધ સામાન્ય લોકો માટે કંઈ સારું લાવતું નથી.
- તે માત્ર દુ: ખ અને નિરાશા લાવે છે.
- તે થોડું ભાષણ છે જે મેં તેના માટે લખ્યું છે.
- કેલર હોમસ્ટેડ, જ્યાં કુટુંબ રહેતું હતું, અમારા નાના ગુલાબ-કંદથી થોડા પગથિયા પર હતું.
- નાનો મંડપ પીળા ગુલાબ અને દક્ષિણ સ્મિલેક્સની સ્ક્રીન દ્વારા દૃશ્યથી છુપાયેલ હતો.
- એકાએક પવનના વાવાઝોડાએ તેમને ઘેરી લીધા અને તેના મનમાં શબ્દો ફફડાવ્યા.
- તેણે ઝૂકીને જમીન પર પડેલા પક્ષીનો માળો ઉપાડ્યો.
- અચાનક તે એક ઝાડના પગે અટકી ગયો.
- પરંતુ હું એક સરળ નિવેદન આપું છું કે જીવન હવે પહેલા કરતા વધુ સારું છે.
- તે કાળા કપડાં પહેરેલો હતો, અને તેનો ચહેરો ખૂબ જ સુખદ હતો.
- પણ હું એક રસ્તો જોઈ શકું છું.
- તે એક ગંભીર અને અપ્રિય પ્રશ્ન હતો.
- તમે કયા કદના વસ્ત્રો પહેરો છો?
- પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને 10 દિવસનું વેકેશન રહેશે.
- તમે બધા મહેરબાની કરીને standભા રહો અને ચાલ કરો.
- જે કોઈ જવાબ જાણે છે તેણે આંગળીઓ raiseંચી કરવી જોઈએ.
- પુસ્તકો બેગમાં મૂકવામાં આવે છે?
- તમે તબીબ છો?
- આ ઉપરાંત, તમને કયા પ્રકારની ચટણીઓ જોઈએ છે?
- બિલી, હવે કેટલો સમય થયો છે! શા માટે તમે નિયમિત શાળાએ મોડા આવો છો?
- પુસ્તકની દુકાનમાંથી પુસ્તક, જે દરેક $ 5 છે, એકત્રિત કરો.
- શું તમારો મિત્ર આજે શાળાએ આવ્યો હતો?
- શું એર કંડિશનર કામ કરે છે?
- શું તમે પાણી પીઓ છો?
- અંગ્રેજી પાઠ ખૂબ મુશ્કેલ નથી
- આપને મળીને આનંદ થયો.
- સીધા જાવ. 500 મીટર પછી, તમે બસ સ્ટોપ જોશો. બસમાં ચ andો અને હોસ્પિટલમાં ઉતારો.
- તમને શું જોઈએ છે, સાહેબ?
- શું તમને સારા પાઠ મળ્યા છે?
- હેલો, હું તમને કેવી રીતે મદદ કરી શકું?
- હેલો, હું લાલ પેન્ટ જોઈ રહ્યો છું.
- અહીં કૃપા કરીને!
- હું ત્યાં કેવી રીતે જઈ શકું?
- તમે પગપાળા શાળામાં કેવી રીતે આવ્યા?
- વર્ષ દરમિયાન કેટલા સેમેસ્ટર છે?
- તેની કિંમત કેટલી છે?
- તમે સ્ટીક્સ કેવી રીતે રાંધવા માંગો છો? થોડું કે ઘણું?
- મારે મેટ્રો સ્ટેશન પર જવું છે.
- મારે હોસ્પિટલ જવું છે.
- હું મારો પરિચય આપવા માંગુ છું.
- મને રાંચ સોસ અને કોલા સાથેનો ટુકડો જોઈએ છે.
- હું પકાવવાની નાની ભઠ્ઠીમાં ચિકન અને તેની સાથે કેટલાક સૂપ ખરીદીશ.
FAQ
What is Dobi in Gujarati?
The word “DOBI” is used to describe a woman as stupid or fool.
What is Doba meaning in Gujarati?
The word “doba” is used to describe anyone as stupid or irrational. But the term is used only for men
Dobi is same word as Duffer?
Yes, in a way you can say these two words are the same, because the meanings of both are the same.
What is Babuchak meaning in Gujarati?
You can call this word stupid.
Gilinder meaning in Gujarati
A person who is very smart and can trap anyone in his talk.
Vayadi Meaning in Gujarati
જે તમારા કામ માં અડચણ ઉત્પન્ન કરે કે પછી ખોટો વિરોધ કરે તેવી સ્ત્રી કે છોકરી ને વાયડી કહેવામાં આવે છે.
નિષ્કર્ષ (Conclusion)
મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “Dobi Meaning in Gujarati (ડોબી નો ગુજરાતી માં અર્થ)“ પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.