નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Encryption Meaning in Gujarati (એન્ક્રિપ્શન નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.
તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Encryption શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ એન્ક્રિપ્શન શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.
આ પણ જરૂર વાંચો- Whatsapp Chat Encryption Meaning in Gujarati
Table of Contents
What is Encryption Meaning in Gujarati? (એન્ક્રિપ્શન નો ગુજરાતીમાં અર્થ શું થાય?)
Encryption શબ્દ નો સૌથી સચોટ ગુજરાતી અર્થ તમને અહીં નીચે આપેલો છે. આ સિવાય અન્ય નજીક ના અર્થ અને શબ્દ ના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને નીચે અલગ થી જોવા મળશે. જયારે ઉદાહરણ વાક્ય માં એન્ક્રિપ્શન ના ઉપીયોગ પ્રમાણે આ ઇંગ્લિશ શબ્દ ના અર્થ વધુ સમજી શકાય છે.
Encryption (એન્ક્રિપ્શન)- માહિતી અથવા ડેટાને કોડમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા
ગુજરાતી માં અન્ય અર્થ (Other Encryption meaning in Gujarati)
- માહિતી ને સિક્યોર કરવી
- કોઈ પણ ડેટાને એક સુરક્ષિત કોડમાં રૂપાંતરિત કરવા
વ્યાખ્યા (Definition)
- કોઈ પણ પ્રકારની ડિજિટલ માહિતી અથવા ડેટાને કોડમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા, ખાસ કરીને અનધિકૃત માણસ ને તેનો ઉપીયોગ કરતો અટકાવ માટે.
સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)
- Encryption (app-re-si-ete)
શબ્દ સ્વરૂપ (Part of speech)
આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે. આ શબ્દનું શબ્દ સ્વરૂપ નીચે તમને મળી જશે.
- સંજ્ઞા (noun)
અન્ય સ્વરૂપ (Other Form)
- Encryption (En-kripsan)
સમાનાર્થી શબ્દ (Synonyms)
આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.
- coded data
વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)
આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.
- decryption
આ પણ જરૂર વાંચો- Whose Meaning in Gujarati
આ શબ્દ ના ઉપયોગ થી બનેલા ઉદાહરણ વાક્યો (Example sentences using this word)
- User data is protected with the help of encryption.
- એન્ક્રિપ્શન ની મદદથી યુઝર ડેટા ને સુરક્ષિત કરવામાં આવે છે.
- Facebook uses technologies such as encryption to protect user information.
- ફેસબૂક ઉપીયોગકર્તા ની માહિતી સુરક્ષિત કરવા એન્ક્રિપ્શન જેવી ટેક્નોલોજી નો ઉપીયોગ કરે છે.
શબ્દ વિશે સામાન્ય માહિતી – General information about this term
સામાન્ય રીતે આ શબ્દનો ઉપીયોગ તમે ઓછો કર્યો હશે પણ તમે તમારા મોબાઈલ, કમ્પ્યુટર કે પછી ઈન્ટરનેટ દ્વારા કોઈ પણ સોફ્ટવેર માં આ શબ્દ જરૂર જોયો હશે. જેમ કે સામાન્ય રીતે તમારા ઉઝરનેમ અને પાસવર્ડ બધી જગ્યાએ એન્ક્રિપ્શન કરેલા હોય છે.
સરળ સમજણ માટે તમને આ શબ્દ વિષે માહિતી આપીએ તો જયારે તમે ડિજિટલ રીતે તમારી કોઈ માહિતી કે જાણકરી કોઈ પણ જગ્યાએ સેવ કરો છો તેને એક સુરક્ષિત કોમ્યુટર કોડ માં રૂપાંતરિત કરી દેવામાં આવે છે જેથી કરી અને કોઈ અનધિકૃત વ્યક્તિ તેનો દુરુપીયોગ કરી શકે નહિ. આ પ્રક્રિયા ને બધી જ ભાષા માં એન્ક્રિપ્શન કરવામાં આવે છે.
વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)
What does decryption meaning in Gujarati?
કોઈ પણ ડેટા ને સુરક્ષિત રીતે કોડ ના સ્વરૂપ માં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે માહિતી સ્વારૂપમાં પાછા ડેટા રૂપાંતરિત કરવામાં આવે તેને ડીક્રીપશન કહેવામાં આવે છે.
What does end to end encrypted meaning in Gujarati?
બે ઉપીયોગકર્તા વચ્ચે જયારે ડાયરેક કોઈ પણ ડેટા ને સુરક્ષિત રીતે કોડ ના સ્વરૂપ માં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે તેને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ મેથડ કહેવામાં આવે છે. આ રીતે ડેટા પ્લેટફોર્મના સર્વર માં સેવ થતા નથી.
આ પણ જરૂર વાંચો- Decryption Meaning in Gujarati
અસ્વીકરણ (Disclaimer)
અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે, છતાં પણ અમારી ટીમ દ્વારા કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.
નિષ્કર્ષ (Conclusion)
મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Encryption Meaning in Gujarati (એન્ક્રિપ્શન નો ગુજરાતીમાં અર્થ શું થાય)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.