Landmark Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Landmark Meaning in Gujarati (લેન્ડમાર્ક નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Landmark શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી વિશેષ બાબતો જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ article બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

આ પણ જરૂર વાંચો- Hello Meaning in Gujarati (હેલો નો ગુજરાતીમાં અર્થ)

What is “Landmark Meaning in Gujarati” (લેન્ડમાર્ક નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

Landmark શબ્દ નો સૌથી નજીક નો ગુજરાતી અર્થ તમને અહીં આપેલો છે. આ શબ્દ ના બીજા સમાનાર્થી શબ્દ પણ તમને નીચે જોવા મળશે. વાક્ય માં શબ્દ ના ઉપીયોગ પ્રમાણે ઇંગ્લિશ શબ્દ ના અર્થ સમજી શકાય છે.

landmark meaning in gujarati- લેન્ડમાર્ક નો ગુજરાતીમાં અર્થ
landmark meaning in gujarati- લેન્ડમાર્ક નો ગુજરાતીમાં અર્થ

Landmark (લેન્ડમાર્ક)- સીમાચિહ્ન (simachinh)

વ્યાખ્યા (Definition)

 • કોઈ સરનામા ઓળખાવા નજીક નું કોઈ એવું વસ્તુ દર્શાવવા માટે લેન્ડમાર્ક શબ્દનો ઉપીયોગ અંગ્રેજી ભાષામાં થાય છે. (The word landmark is used in English to indicate something close to an address.)

લેન્ડમાર્ક નું સાચું ઉચ્ચારણ- Proper Pronunciation

 • Landmark (lend-mark)

શબ્દ સ્વરૂપ (Word form)

 1. Noun (નામ)

અન્ય સ્વરૂપ (Other Form)

લેન્ડમાર્ક નો ગુજરાતી માં અન્ય અર્થ (Other Landmark meaning in Gujarati)

 • નજીક ની કોઈ વસ્તુ
 • સરહદનું કોઈ નિશાન
 • સરનામાં ની નજીક ની કોઈ વસ્તુ

શ્રેણી (Category)

અમારી ડિક્ષનરી થોડી અલગ અને યુનિક છે, જેથી અમે કોઈ શબ્દો કે વાક્યો ને અલગ અલગ શ્રેણી માં વિભાજીત કરેલા છે. અહીં થી તમને આ શબ્દ ની કેટેગરી વિષે જાણકરી મળશે.

 • Simple Word (સરળ શબ્દ)

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

 • benchmark
 • milestone
 • memorial
 • marker
 • milepost
 • monument
 • mark
 • guide

આ પણ જરૂર વાંચો- Fastest Meaning in Gujarati (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ)

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

 • whole
 • entire

આ પણ જરૂર વાંચો- Crush Meaning in Gujarati

લેન્ડમાર્ક શબ્દ વિશે અન્ય ઉપીયોગી માહિતી (General information about this term)

આ શબ્દ નો અર્થ એવો પણ થાય છે કે, કઈ સરનામું ઓળખવા નજીક નો કોઈ એવો ઓ દર્શાવવાનો હોય છે. આવા નજીક ના ઓબ્જેક્ટ કે જગ્યા થી સરળતા થી તમે સરનામું કે રહેઠાણ ઓળખી શકો છે. એટલે જ ઓનલાઇન શોપિંગ કરતી વખતે સરનામાં માં તમને લેન્ડમાર્ક વિષે પૂછવામાં આવે છે.

લેન્ડમાર્ક ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Landmark)

 • Delivery boy searched around for a landmark that could be seen over the tower, but nothing was enough.
 • ડિલિવરીબોય એ ટાવર પર જોઈ શકાય તેવા લેન્ડમાર્ક માટે આસપાસ શોધ કરી, પરંતુ કંઈ જ પૂરતું ન હતું.
 • Hanuman temple is the landmark for Gandhinagar.
 • ગાંધીનગર માટે હનુમાન મંદિર સીમાચિહ્નરૂપ છે.
 • The cricket stadium is the landmark of our area.
 • ક્રિકેટ સ્ટેડિયમ એ અમારા વિસ્તાર નું સીમાચિન્હ છે.

આ પણ જરૂર વાંચો- Contact Meaning in Gujarati (કોન્ટેક્ટ નો ગુજરાતીમાં અર્થ)

અભ્યાસ (Exercise)

તમારે અભ્યાસ કરવા માટે અહીં આપેલ વાક્ય માં ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તમને અહીં આપેલ વાક્ય આ શબ્દ ને અનુરૂપ જ જોવા મળશે, આવા અભ્યાસ થી તમને શબ્દ કે વાક્ય વિષે વધુ ખ્યાલ પડશે.

 • I shopped online but I have not received any delivery______. (yet, month)
 • It is very easy to find Ramesh’s house, it is _______ Krishna temple. (hear, near)

FAQ

What is landmark in address meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “સરનામાની નજીક નું કોઈ ચિહ્ન” થાય છે.

What is landmark optional meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “સીમાચિહ્ન વૈકલ્પિક છે” થાય છે.

What is street meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “ગલી” થાય છે.

What is certifier meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “પ્રમાણિત કરનાર” થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બાદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Landmark Meaning in Gujarati (લેન્ડમાર્ક નો ગુજરાતીમાં અર્થ શું થાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm