નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Legend Meaning in Gujarati (લેજન્ડ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.
તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Legend શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ લેજન્ડ શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.
આ પણ જરૂર વાંચો- Stranger Meaning in Gujarati
Table of Contents
What is Legend Meaning in Gujarati? (લેજન્ડ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)
Legend શબ્દ નો સૌથી સચોટ ગુજરાતી અર્થ તમને અહીં નીચે આપેલો છે. આ સિવાય અન્ય નજીક ના અર્થ અને શબ્દ ના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને નીચે અલગ થી જોવા મળશે. જયારે ઉદાહરણ વાક્ય માં લેજન્ડ ના ઉપીયોગ પ્રમાણે આ ઇંગ્લિશ શબ્દ ના અર્થ વધુ સમજી શકાય છે.
Legend (લેજન્ડ)- ખૂબ પ્રખ્યાત અથવા કુખ્યાત વ્યક્તિ, ખાસ કરીને કોઈ ખાસ ક્ષેત્રમાં પ્રખ્યાત, કિંવદંતી (Kidvanti)
ગુજરાતી માં અન્ય અર્થ (Other Legend meaning in Gujarati)
- દિગ્ગજ વ્યક્તિ
- દંતકથા (Dantkatha)
- કિંવદંતી (Kidvanti)
- સિક્કા પરનું લખાણ (Sikka Par Nu Lakhan)
- નોંધ (Nodh)
- સમજૂતી (Samjuti)
વ્યાખ્યા (Definition)
- પરંપરાગત ઐતિહાસિક વાર્તા કે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ, જે વિશ્વમાં નામના ધરાવે છે.
સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)
- Legend (le-ja-n-d)
શબ્દ સ્વરૂપ (Part of speech)
આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે. આ શબ્દનું શબ્દ સ્વરૂપ નીચે તમને મળી જશે.
- સંજ્ઞા (noun)
અન્ય સ્વરૂપ (Other Form)
- legends (દંતકથાઓ)
- legendary (સુપ્રસિદ્ધ)
સમાનાર્થી શબ્દ (Synonyms)
આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.
- myth
- saga
- epic
- folk tale
- folk story
- traditional
- story
- tale story
- fairy
વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)
આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.
- nonfiction (બિનસાહિત્ય)
- truth (સત્ય)
આ પણ જરૂર વાંચો- I Love You Meaning in Gujarati
આ શબ્દ ના ઉપયોગ થી બનેલા ઉદાહરણ વાક્યો (Example sentences using this word)
- Amitabh Bachchan is a legendary actor.
- અમિતાભ બચ્ચન દિગ્ગજ અભિનેતા છે.
- Legend always live their lives simply.
- દિગ્ગજ વ્યક્તિઓ હંમેશા તેમનું જીવન સાદાઈ થી જીવે છે.
- As indicated by old legend, the river is a goddess.
- જૂની દંતકથા દ્વારા સૂચવ્યા મુજબ, નદી એક દેવી છે.
- The play depended on old legend.
- નાટક જૂની દંતકથા પર આધારિત હતું.
આ શબ્દ વિશે સામાન્ય માહિતી (General information about this word)
આ એક સામાન્ય પણ થોડો સમજવામાં અઘરો શબ્દ છે, તમે આ શબ્દનો રોજિંદા ઘણી જ વાર સાંભળ્યો હશે. આ શબ્દ નો સૌથી વધુ વ્યાપક ઉપીયોગ ત્યારે થાય છે, જયારે કોઈ એવી વ્યક્તિ જે કોઈ પણ ખાસ ક્ષેત્રમાં પ્રખ્યાત કે ખ્યાતિ ધરાવતો હોય અથવા તો કોઈ એવો વ્યક્તિ જે દુનિયામાં ખુબ જ પ્રખ્યાત હોય.
તમે ફિલ્મ કે સોશિયલ મીડિયા માં જયારે આ શબ્દ સાંભળો છો, ત્યારે ચોક્સ તે કોઈ મહાન વ્યક્તિ વિષે જ વપરાયો હશે. આ સિવાય વાક્યમાં ઉપયોગ પ્રમાણે અર્થ સમજી શકાય છે.
વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)
What does I am legend meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતી અર્થ “હું એક દિગ્ગજ છું” થાય છે.
What does happy birthday legend meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતી અર્થ “જન્મ દિવસ ની શુભકામના દિગ્ગજ” થાય છે.
What does miss you legend meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતી અર્થ “દિગ્ગજ ની યાદ હંમેશા આવશે” થાય છે.
What does legends never die meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતી અર્થ “દિગ્ગજ કોઈ દિવસ મરતા નથી” થાય છે.
આ પણ જરૂર વાંચો- Due To Meaning in Gujarati
અસ્વીકરણ (Disclaimer)
અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે, છતાં પણ અમારી ટીમ દ્વારા કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.
નિષ્કર્ષ (Conclusion)
મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Legend Meaning in Gujarati (લેજન્ડ નો ગુજરાતીમાં અર્થ શું થાય)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.