Really Appreciated Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Really Appreciated Meaning in Gujarati (રીઅલી એપ્રિસીએટેડ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Really Appreciated શબ્દ ના ચોક્કસ અર્થ સાથે થોડી વિશેષ બાબતો જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ article બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

આ પણ જરૂર વાંચો- Hello Meaning in Gujarati (હેલો નો ગુજરાતીમાં અર્થ)

What is “Really Appreciated Meaning in Gujarati” (રીઅલી એપ્રિસીએટેડ નો ગુજરાતી માં અર્થ શું થાય?)

Really Appreciated શબ્દનો સૌથી સચોટ અર્થ અહીં નીચે તમને આપેલો છે, જયારે અન્ય અર્થ, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ નો પ્રકાર અને ઉદાહરણ વાક્ય વિષે તમને નીચે માહિતી મળી જશે. આ માહિતી દ્વારા તમને રીઅલી એપ્રિસીએટેડ શબ્દ નો સંપૂર્ણ અર્થ અને ઉપીયોગ ખબર પડી જશે.

really appreciated meaning in gujarati- રીઅલી એપ્રિસીએટેડ નો ગુજરાતીમાં અર્થ
really appreciated meaning in gujarati- રીઅલી એપ્રિસીએટેડ નો ગુજરાતીમાં અર્થ

Really Appreciated (રીઅલી એપ્રિસીએટેડ)- ખરેખર પ્રશંસા કરવી (Kharekhar Prashansha karvi)

વ્યાખ્યા (Definition)

  • કોઈ પણ વ્યક્તિ ની યોગ્ય રીતે કદર કરવી કે તેનો ખુબ આભાર વ્યક્ત કરવો. જેમકે તમારે કોઈ વસ્તુ ની ખુબ જરૂર હોય અને તમને કોઈ વ્યક્તિ તે વસ્તુ આપે ત્યારે તમે તેને રીઅલી એપ્રિસીએટેડ કહી શકો છો. (Appreciate or thank anyone properly. Like you need something very much and when someone gives you that thing you can call it really appreciation)

રીઅલી એપ્રિસીએટેડ નું સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)

  • રીઅલી એપ્રિસીએટેડ (ri-ali Ae-pri-si-aet-ed)

શબ્દ સ્વરૂપ (Word form)

  1. appreciate- verb (ક્રિયાપદ)

અન્ય સ્વરૂપ (Other Form)

  1. appreciate
  2. really appreciation

રીઅલી એપ્રિસીએટેડ નો ગુજરાતી માં અન્ય અર્થ (Other Really Appreciated meaning in Gujarati)

  • કદર કરવી (kadar karvi)
  • કદર જાણવી (kadar janavi)
  • આદર (Aadar)
  • યોગ્ય રીતે સમજવું (Yogya rite samajvu)
  • વર્તવું (vartvu)
  • ખુબ આભાર વ્યક્ત કરવો (Khub abhhar vyakt karvo)

શ્રેણી (Category)

અમારી ડિક્ષનરી થોડી અલગ અને યુનિક છે, જેથી અમે કોઈ શબ્દો કે વાક્યો ને અલગ અલગ શ્રેણી માં વિભાજીત કરેલા છે. અહીં થી તમને આ શબ્દ ની કેટેગરી વિષે જાણકરી મળશે.

  • Trending Word (ટ્રેન્ડિંગ શબ્દ)

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

  • Value (વેલ્યુ)
  • Respect (રિસ્પેક્ટ)
  • Have a high opinion (હેવ હાઈ ઓપિનિયન)
  • Realize (રીયલાઈઝ)
  • Think much (થિન્ક મચ)

આ પણ જરૂર વાંચો- Fastest Meaning in Gujarati (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ)

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

  • disregard
  • disparage
  • criticize
  • depreciate
  • decrease
  • neglect
  • be critical
  • lose value

આ પણ જરૂર વાંચો- Awesome Meaning in Gujarati (ઓસમ નો ગુજરાતીમાં અર્થ)

રીઅલી એપ્રિસીએટેડ શબ્દ વિશે અન્ય ઉપીયોગી માહિતી (General information about this term)

સામાન્ય શબ્દોમાં પ્રશંસા એટલે, સમય જતાં કોઈ પણ વસ્તુના મૂલ્યમાં વધારો. આ વધારો ઘણાં કારણોસર થઈ શકે છે, જેમાં જરૂર પડતા તમારી કોઈ વ્યક્તિએ મદદ કરી છે. તો આ સમયે તમને એ વ્યક્તિ ની કદર હોય છે અથવા તમે તેની ખરેખર પ્રશંશા કરો છો.

રીઅલી એપ્રિસીએટેડ ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Really Appreciated)

  • We all are Really Appreciated everything you do for us.
  • તમે અમારા માટે જે કરો છો તે અમે બધા ખરેખર પ્રશંસા કરીયે છે.
  • All children’s very Really Appreciated your help.
  • બધા બાળકો તમારી સહાયની ખરેખર પ્રશંસા કરે છે.
  • Ramesh really Really Appreciated this.
  • રમેશ ખરેખર આની ખરેખર પ્રશંસા કરે છે.
  • You have taken a all responsibility off my shoulders, and I Really Appreciated it.
  • તમે મારા ખભાથી બધી જવાબદારી લીધી છે, અને હું તેની ખરેખર પ્રશંસા કરું છું.
  • I Really Appreciated your concern, my sweet mom.
  • હું તમારી ચિંતાની ખરેખર ખરેખર કદર કરું છું, મારી પ્રિય મમ્મી.

આ પણ જરૂર વાંચો- Contact Meaning in Gujarati (કોન્ટેક્ટ નો ગુજરાતીમાં અર્થ)

અભ્યાસ (Exercise)

તમારે અભ્યાસ કરવા માટે અહીં આપેલ વાક્ય માં ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તમને અહીં આપેલ વાક્ય આ શબ્દ ને અનુરૂપ જ જોવા મળશે, આવા અભ્યાસ થી તમને શબ્દ કે વાક્ય વિષે વધુ ખ્યાલ પડશે.

  • I appreciate your _. (words, word)

FAQ

Appreciate meaning in Gujarati

Really appreciated નો ગુજરાતી માં અર્થ “પ્રશંસા” તેવો થાય છે.

I appreciate you meaning in Gujarati

I appreciated નો ગુજરાતી માં અર્થ “હું તમારી પ્રશંસા કરું છુ” તેવો થાય છે.

Consoling meaning in Gujarati

Consoling નો ગુજરાતી માં અર્થ “એકીકરણ” તેવો થાય છે.

Praise meaning in Gujarati

Praise નો ગુજરાતી માં અર્થ “પ્રશંસા” તેવો થાય છે.

Art of appreciation meaning in Gujarati

Art of appreciation નો ગુજરાતી માં અર્થ “પ્રશંસા કરવાની કાળા” તેવો થાય છે.

Praised meaning in Gujarati

Praised નો ગુજરાતી માં અર્થ “વખાણવું” તેવો થાય છે.

Approve meaning in Gujarati

Approve નો ગુજરાતી માં અર્થ “મંજૂર કે માન્ય” તેવો થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બાદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Really Appreciated Meaning in Gujarati (રીઅલી એપ્રિસીએટેડ નો ગુજરાતી માં અર્થ શું થાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm