નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Rip Meaning in Gujarati (રીપ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.
તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Rip શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ રીપ શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.
આ પણ જરૂર વાંચો- Forever Meaning in Gujarati
Table of Contents
What is Rip Meaning in Gujarati? (Death) (રીપ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)
Rip શબ્દ નો સૌથી સચોટ ગુજરાતી અર્થ તમને અહીં નીચે આપેલો છે. આ સિવાય અન્ય નજીક ના અર્થ અને શબ્દ ના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને નીચે અલગ થી જોવા મળશે. જયારે ઉદાહરણ વાક્ય માં રીપ ના ઉપીયોગ પ્રમાણે આ ઇંગ્લિશ શબ્દ ના અર્થ વધુ સમજી શકાય છે.
હાલ તમે 21મી સદીને ડિજિટલ યુગ કહી શકો છો અને લખો માણસો દિવસ નો ઘણો સમય હાલ સોસીઅલ મીડિયા માં પસાર કરે છે. આ શબ્દ પણ તમે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર વધુ જોયો હશે, અને આજ આવા માધ્યમ થી પણ આપણે ઘણું નવું શીખી શકીયે છીએ.
RIP (Rest In Peace-રેસ્ટ ઈન પીસ)- શાંતિથી આરામ કરો (ભગવાન તેમના આત્માને શાંતિ અર્પણ કરે.)
વ્યાખ્યા (Definition)
- અંગ્રેજી ભાષામાં કે ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા જયારે કોઈ મૃત્યુ પામે તેની આત્માની શાંતિ માટે લોકો રેસ્ટ ઈન પીસ શબ્દ નો ઉપીયોગ કરે છે. જેમ કે ગુજરાતીમાં આપણે કહીયે છીએ “ભગવાન તેની આત્માને શાંતિ આપે.”
સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)
- Rip (ri-p)
શબ્દ સ્વરૂપ (Part of speech)
આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે. આ શબ્દનું શબ્દ સ્વરૂપ નીચે તમને મળી જશે.
- સંપૂર્ણ વાક્ય (Complete sentence)
ગુજરાતી માં અન્ય અર્થ (Other Rip meaning in Gujarati)
- ફાડવું
- તોડવું
- ચીરી નાખવું
- તેની આત્માને શાંતિ મળે.
- ભગવાન તેની આત્માને શાંતિ આપે.
- તેની આત્માને શાંતિ અર્પણ થાય.
- આત્માને મોક્ષ મળે.
અન્ય સ્વરૂપ (Other Form)
- Rest in Peace
સમાનાર્થી શબ્દ (Synonyms)
આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.
- God may blessed him/her
વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)
આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.
આ પણ જરૂર વાંચો- Fabulous Meaning in Gujarati
આ શબ્દ ના ઉપયોગ થી બનેલા ઉદાહરણ વાક્યો (Example sentences using this word)
- Ramesh wrote RIP to pay tribute to his friend on social media.
- રમેશે સોશિયલ મીડિયામાં તેના મિત્રને શ્રદ્ધાંજલિ આપવા RIP લખ્યું હતું.
આ શબ્દ વિષે અન્ય માહિતી (Useful information about this word)
તમે જો કોઈ ઇંગ્લિશ ફિલ્મ કે વીડિયો જોયો હશે જેમાં તમને કોઈની કબર ઉપર કેસ શ્રદ્ધાંજલિ આપતી વખતે RIP શબ્દ લખેલું જોયો હશે. હવે તો ભારત કે પછી ગુજરાતની વાત કરીએ તો આ શબ્દનો ઉપયોગ તમને વધુ જોવા નથી મળતો.
અત્યારે ઘણા બધા માણસો વેસ્ટર્ન કલ્ચર ફોલો કરી રહ્યા છે જેથી આવા શબ્દોનો ઉપયોગ આપણી આસપાસ વધવા લાગ્યો છે. આ એક પુરા વાક્ય નું ટૂંકું રૂપ છે. જ્યારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ થયું હોય, ત્યારે સોશિયલ મીડિયામાં તેમના ફોટા અપલોડ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને નીચે તમને RIP જેવો શબ્દ લખેલો દેખાય છે.
ઘણા બધા લોકો એવા હશે કે જે આ શબ્દનો ઉપયોગ કરતા હશે પણ તેને આ શબ્દ નો પુરો અર્થ અથવા તો ગુજરાતીમાં આ શબ્દો નો મતલબ શું થાય છે તે ખબર નહીં હોય. આ શબ્દો લેટિન ભાષાના એક શબ્દો ઉપરથી લેવામાં આવ્યો છે. તેનો મુખ્ય ધ્યેય એક જ છે કે જે માણસનું મૃત્યુ થયું છે ઈશ્વર તેની આત્માને શાંતિ આપે. મને આશા છે કે હવે તમને તમારા પ્રશ્નનો સાચો જવાબ મળી ગયો હશે જે તમે શોધી રહ્યા હતા. હવે તમને આ શબ્દો કોઈપણ જગ્યાએ જોવા મળે અથવા તમે પોતે તેનો ઉપયોગ કરો ત્યારે આ શબ્દ ની બધી જ માહિતી તમારી પાસે હશે.
હવે જો ખાલી Rip શબ્દોની વાત કરીએ તો એ નો ગુજરાતી માં અર્થ કંઈક અલગ જ છે. આ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુને ચીરી નાખવી કે પછી ફાડી નાખવી. તો તમારા બંને શબ્દો વિશે મૂંઝવણમાં મેં કરવાની જરૂર નથી એ બંને શબ્દ અલગ-અલગ છે અને અલગ અલગ જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
Rest in peace (RIP) એ લેટિન રેસીસ્કેટમાંથી ગતિમાં એક શબ્દસમૂહ છે, જે શાસ્ત્રીય લેટિન, સાંપ્રદાયિક લેટિન, કેટલીકવાર પરંપરાગત ખ્રિસ્તી સેવાઓ અને પ્રાર્થનાઓમાં વપરાય છે, જેમ કે કેથોલિક, લ્યુથરન, એંગ્લિકન અને મેથોડિસ્ટ સંપ્રદાયોમાં, આત્માની શાંતિ ની ઇચ્છા કરવા માટે એક કાયમી શાશ્વત આરામ અને શાંતિ જેવા ભાવ માટે આવા શબ્દો ઉચ્ચારવામા આવે છે.
આ વાક્ય 18 મી સદીની આસપાસ માં હેડસ્ટોન્સ પર સર્વવ્યાપક બન્યું હતું, અને તે ધર્મનો અનુલક્ષીને કોઈના મૃત્યુનો ઉલ્લેખ કરતી વખતે આજે પણ આ લાઈન નો વ્યાપકપણે ઉપયોગ થાય છે.
સંક્ષેપ રૂપ RIP ખ્રિસ્તીઓના ગ્રેવેસ્ટોન્સ, ખાસ કરીને કેથોલિક, લ્યુથરન અને એંગ્લિકન સંપ્રદાયોમાં કબર ના પથ્થર પર કોતરવામાં આવે છે. કેથોલિક ચર્ચના ટ્રાઇડેન્ટાઇન રેક્વિમ માસમાં આ શબ્દસમૂહ ઘણી વખત દેખાય છે. કબરના પત્થરો પર જોડકણાં જોડવાના પ્રચલનને સંતોષવા માટે, આ વાક્યને અયોગ્ય રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
અન્ય ભિન્નતાઓમાં “તે વ્યક્તિ શાંતિથી અને પ્રેમથી આરામ કરી શકે” તેવી ભગવાનને વિનંતી કરવા માટે લખવામાં આવે છે કારણ કે લેટિન સિન્ટેક્ટિકલ સંબંધો શબ્દના ક્રમ દ્વારા નહીં, પણ અનિશ્ચિત અંત દ્વારા સૂચવવામાં આવે છે.
આ શબ્દસમૂહ પ્રથમ વખત પાંચમી સદીના થોડા સમય પહેલા કબરના પત્થરો પર જોવા મળ્યો હતો. તે 18 મી સદીમાં ખ્રિસ્તીઓની કબરો પર સર્વવ્યાપક બન્યું, અને હાઇ ચર્ચ એન્ગ્લિકન્સ, મેથોડિસ્ટ્સ, તેમજ ખાસ કરીને રોમન કેથોલિક માટે, તે પ્રાર્થનાત્મક વિનંતી હતી કે તેમના આત્માને જીવન પછી શાંતિ મળે.
જ્યારે આ વાક્ય પરંપરાગત બન્યું, ત્યારે આત્માના ચોક્કસ સંદર્ભની ગેરહાજરીએ લોકોને ધાર્યું કે શરીર ભૌતિક છે. જે કબરમાં શાંતિથી આરામ કરવા માટે સૂચવવામાં આવ્યું હતું. આ ચોક્કસ ચુકાદાના ખ્રિસ્તી સિદ્ધાંત સાથે સંકળાયેલ છે. એટલે કે, મૃત્યુ પછી આત્મા શરીરથી અલગ થઈ ગયો છે, પરંતુ આત્મા અને શરીર જજમેન્ટ ડે પર ફરી ભેગા થશે.
વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)
RIP નું ફૂલ ફોર્મ શું થાય?
આ શબ્દનો સંપૂર્ણ અર્થ Rest In Peace (શાંતિથી આરામ કરો) તેવો થાય છે. આ લેટિન ભાષાના તેવા શબ્દો છે, જેમ આપણે ગુજરાતીમાં કોઈ વ્યક્તિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીયે છીએ.
RIP શબ્દનો ઉપીયોગ ક્યાં કરવામાં આવે છે?
જ્યારે કોઇ માણસનું મૃત્યુ થાય ત્યારે તેની આત્મા ની શાંતિ માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આવા શબ્દો તમને હાલ સોશિયલ મીડિયા માં વધુ જોવા મળશે.
Rest In Peace કઈ ભાષાનો શબ્દ છે?
આ લેટિન ભાષાના શબ્દો છે, એટલે કે સામાન્ય રીતે તમે આ ભષાને અંગ્રેજી કહી શકો છો.
What is rest meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતીમાં અર્થ થાય છે “આરામ કરવો.”
What is peace meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતીમાં અર્થ “શાંતિ” તેવો થાય છે.
આ પણ જરૂર વાંચો- Fiance Meaning in Gujarati
અસ્વીકરણ (Disclaimer)
અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે, છતાં પણ અમારી ટીમ દ્વારા કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.
નિષ્કર્ષ (Conclusion)
મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Rip Meaning in Gujarati (Death) (રીપ નો ગુજરાતીમાં અર્થ શું થાય)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.