નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Sarcasm Meaning in Gujarati (સરકાસમ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.
તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Sarcasm શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ સરકાસમ શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.
Table of Contents
What is Sarcasm Meaning in Gujarati? (સરકાસમ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)
Sarcasm શબ્દ નો સૌથી સચોટ ગુજરાતી અર્થ તમને અહીં નીચે આપેલો છે. આ સિવાય અન્ય નજીક ના અર્થ અને શબ્દ ના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને નીચે અલગ થી જોવા મળશે. જયારે ઉદાહરણ વાક્ય માં સરકાસમ ના ઉપીયોગ પ્રમાણે આ ઇંગ્લિશ શબ્દ ના અર્થ વધુ સમજી શકાય છે.
Sarcasm (સરકાસમ)- મેણું મારવું (menu marvu), ટોંટ મારવો (tont marvo)
ગુજરાતી માં અન્ય અર્થ (Other Sarcasm meaning in Gujarati)
- કટાક્ષ
- મર્મવચન
- કટાક્ષ ભર્યા અર્થમાં કહેવું
વ્યાખ્યા (Definition)
- ઉપહાસ અથવા તિરસ્કાર વ્યક્ત કરવા કટાક્ષ ભર્યા વચનો.
સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)
- Sarcasm (sar-ka-sam)
શબ્દ સ્વરૂપ (Part of speech)
આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે. આ શબ્દનું શબ્દ સ્વરૂપ નીચે તમને મળી જશે.
- સંજ્ઞા (noun)
અન્ય સ્વરૂપ (Other Form)
- sarcastic
- sarcastically
સમાનાર્થી શબ્દ (Synonyms)
આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.
- Taunt (ટોન્ટ)
- Quip (ટોણા મારવા)
- Invective (નિંદા)
- Gibe (અનાદર કરવો)
વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)
આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.
- bland
- calm
- courteous
- kind
- mild
- nice
- polite
- respectful
- sweet
આ પણ જરૂર વાંચો- You Know What Meaning in Gujarati
આ શબ્દ ના ઉપયોગ થી બનેલા ઉદાહરણ વાક્યો (Example sentences using this word)
- Raj did not like sarcasm.
- રાજ ને કટાક્ષ પસંદ ન હતું.
- Rakesh ended his speech with a sarcasm.
- રાકેશ એ કટાક્ષ કરતા તેની વાત નો અંત કર્યો.
શબ્દ વિશે સામાન્ય માહિતી (General information about this word)
સામાન્ય રીતે આ શબ્દનો ઉપીયોગ તમે ઓછો કર્યો હશે પણ સરકાસમ ના નજીક ના સમાનાર્થી ટોંટ નો ઉપીયોગ તો તમે કરતા જ હશો. આ શબ્દ નો ગુજરાતી માં અર્થ થાય છે કટાક્ષ કે મેણુ મારવું. ટોંટ શબ્દ આપણે ઉપીયોગ કરીએ છીએ એ પણ મૂળ અંગ્રેજી શબ્દ છે જયારે એ અપને રોજિંદા ગુજરાતી ભાષા માં વાપરીએ છીએ.
સરળ સમજણ માટે તમને આ શબ્દ વિષે માહિતી આપીએ તો જયારે તમે સામેની વ્યક્તિ ને કટાક્ષ કરવા કે મેણુ મારવા જે વાક્ય બોલો છો જેનાથી કદાચ સામેના વ્યક્તિ ને ખોટું લાગે છે તેને અંગ્રેજી ભાષા માં સરકાસમ કહેવામાં આવે છે.
વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)
What does humorous meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતી અર્થ “હાસ્ય” થાય છે.
What does taunt meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતી અર્થ “મેણું મારવું” થાય છે.
What does cynicism meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતી અર્થ “અદેખાપણુ” થાય છે.
What does offended meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતી અર્થ “નારાજ” થાય છે.
What does irony meaning in Gujarati?
આ શબ્દ નો ગુજરાતી અર્થ “કટાક્ષવચન” થાય છે.
આ પણ જરૂર વાંચો-
અસ્વીકરણ (Disclaimer)
અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે, છતાં પણ અમારી ટીમ દ્વારા કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.
નિષ્કર્ષ (Conclusion)
મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Sarcasm Meaning in Gujarati (સરકાસમ નો ગુજરાતીમાં અર્થ શું થાય)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.