Then Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Then Meaning in Gujarati (ધેન નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Then શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી વિશેષ બાબતો જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ article બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

આ પણ જરૂર વાંચો- Hello Meaning in Gujarati (હેલો નો ગુજરાતીમાં અર્થ)

What is “Then Meaning in Gujarati” (ધેન નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

Then શબ્દ નો સૌથી નજીક નો ગુજરાતી અર્થ તમને અહીં આપેલો છે. આ શબ્દ ના બીજા સમાનાર્થી શબ્દ પણ તમને નીચે જોવા મળશે. વાક્ય માં શબ્દ ના ઉપીયોગ પ્રમાણે ઇંગ્લિશ શબ્દ ના અર્થ સમજી શકાય છે.

then meaning in gujarati- ધેન નો ગુજરાતીમાં અર્થ
then meaning in gujarati- ધેન નો ગુજરાતીમાં અર્થ

Then (ધેન)- પછી (pachi)

મિત્રો હવે તમને Then શબ્દ નો ગુજરાતી અર્થ ખબર પડી ગઈ હશે, નીચે તમને આ શબ્દ ની વ્યાખ્યા, અન્ય અર્થ અને તેના સમાનાર્થી શબ્દ વિષે પણ થોડી ઉપીયોગી માહિતી મળશે.

વ્યાખ્યા (Definition)

 • આ શબ્દ એક ક્રિયા વિશેષણ છે, વાક્ય માં કોઈ ક્રિયા પછી કરવા માટે વિશેષતા લાવવા માટે આ શબ્દ નો ઉપીયોગ થાય છે. (The word is an adverb of action, the word is used to bring the adjective to do after an action in a sentence.)

ધેન નું સાચું ઉચ્ચારણ- Proper Pronunciation

 • Then (dhe-n)

શબ્દ સ્વરૂપ (Word form)

 1. Adverb (ક્રિયાવિશેષણ)

અન્ય સ્વરૂપ (Other Form)

 1. then what (પછી શું)

ધેન નો ગુજરાતી માં અન્ય અર્થ (Other Then meaning in Gujarati)

 • પાછળથી (later)
 • બાદમાં (later)
 • પછીથી (Afterwards)
 • સમય સ્થાન કે ક્રમ પ્રમાણે બીજાની પાછળ
 • પછવાડે (Backwards)
 • મોડેથી (Of late)

શ્રેણી (Category)

અમારી ડિક્ષનરી થોડી અલગ અને યુનિક છે, જેથી અમે કોઈ શબ્દો કે વાક્યો ને અલગ અલગ શ્રેણી માં વિભાજીત કરેલા છે. અહીં થી તમને આ શબ્દ ની કેટેગરી વિષે જાણકરી મળશે.

 • Simple Word (સરળ શબ્દ)

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

 • again
 • formerly
 • later
 • next
 • suddenly
 • at that instant
 • at that moment
 • at that point
 • at that time
 • before long
 • on that occasion
 • soon after
 • thereupon
 • when

આ પણ જરૂર વાંચો- Fastest Meaning in Gujarati (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ)

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

 • earlier
 • before
 • before now
 • previously

આ પણ જરૂર વાંચો- Crush Meaning in Gujarati

ધેન શબ્દ વિશે અન્ય ઉપીયોગી માહિતી (General information about this term)

આ એક સામાન્ય શબ્દ હોવાથી તમારે વધુ માહિતી મેળવવાની જરૂર નથી, આ શબ્દ નો સરળ અર્થ પછી તેવો કરી શકાય છે. નીચે આપેલા ઉદાહરણ દ્વારા તમને ઉપીયોગ વિષે વધુ માહિતી મળી જશે.

ધેન ના ઉપયોગ થી બનેલા વાક્યો (Example sentences using Then)

 • Raj pick one box, then he picked up another box.
 • રાજે એક બોક્સ ઉપાડ્યું, પછી તેણે બીજું બોક્સ ઉપાડ્યું.
 • Time was go back again and then he do it all in reverse.
 • સમય ફરી પાછો જતો હતો અને પછી તે બધું ઉલટામાં કરે છે.
 • Reshma said something and then she go back to home.
 • રેશ્માએ કંઈક કહ્યું અને પછી તે ઘરે પાછી ગઈ.
 • Radhika lower lip pushed out and then she started to cry.
 • રાધિકાએ નીચેનો હોઠ બહાર ધકેલી દીધો અને પછી તે રડવા લાગી.
 • Last night it warm and then turned cold at 11 pm.
 • ગઈકાલે રાત્રે ગરમી અને પછી 11 વાગ્યે ઠંડી થઈ ગઈ હતી.
 • Let’s go home now and then we’ll get back to this place.
 • ચાલો અત્યારે આપણે ઘરે જવાનું છે પછી આપણે પાછા આ જગ્યા એ મળીશું.
 • The teacher asked everyone about Rakesh, but all had the same answer. He came to the school, then no one knew anything about him.
 • શિક્ષકે બધા ને રાકેશ વિષે પૂછ્યું, પણ બધા નો જવાબ એક જ હતો. તે સ્કૂલે તો આવ્યો, પછી કોઈ ને તેના વિષે કઈ ખબર ના હતી.

આ પણ જરૂર વાંચો- Contact Meaning in Gujarati (કોન્ટેક્ટ નો ગુજરાતીમાં અર્થ)

અભ્યાસ (Exercise)

તમારે અભ્યાસ કરવા માટે અહીં આપેલ વાક્ય માં ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તમને અહીં આપેલ વાક્ય આ શબ્દ ને અનુરૂપ જ જોવા મળશે, આવા અભ્યાસ થી તમને શબ્દ કે વાક્ય વિષે વધુ ખ્યાલ પડશે.

 • So let’s ________ a list of different topics later. (make, was)
 • He arrived at 11 a.m., but ________ I don’t know where he went. (after, then)

FAQ

When meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “ક્યારે” થાય છે.

Then after meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “તો પછી” થાય છે.

More meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “વધુ” થાય છે.

More than meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “રતાં વધુ” થાય છે.

Them meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “તેમનો” થાય છે.

They meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “તેઓનો” થાય છે.

There meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “ત્યાં” થાય છે.

Till then meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી ભાષામાં અર્થ “ત્યાં સુધી” થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બાદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Then Meaning in Gujarati (ધેન નો ગુજરાતીમાં અર્થ શું થાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm