Ulcer Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Ulcer Meaning in Gujarati (અલ્સર નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Ulcer શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ અલ્સર શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

What is Ulcer Meaning in Gujarati? (અલ્સર નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

Ulcer શબ્દ નો સૌથી સચોટ ગુજરાતી અર્થ તમને અહીં નીચે આપેલો છે. આ સિવાય અન્ય નજીક ના અર્થ અને શબ્દ ના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને નીચે અલગ થી જોવા મળશે. જયારે ઉદાહરણ વાક્ય માં અલ્સર ના ઉપીયોગ પ્રમાણે આ ઇંગ્લિશ શબ્દ ના અર્થ વધુ સમજી શકાય છે.

ulcer meaning in gujarati
ulcer meaning in gujarati

Ulcer (અલ્સર)- ચાંદુ કે ફોડલો (Chadu, Fodlo)

ગુજરાતી માં અન્ય અર્થ (Other Ulcer meaning in Gujarati)

  • ફોડલો
  • ગુમડુ
  • દુષિત ભાગ

વ્યાખ્યા (Definition)

  • ચામડી પર પડેલું ફોડેલા કે ચાંદી જે એક પ્રકારે કોઈ વાઇરસ કે બેક્ટેરિયાથી દુષિત છે.

સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)

  • Ulcer (al-sa-ra)

શબ્દ સ્વરૂપ (Part of speech)

આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે. આ શબ્દનું શબ્દ સ્વરૂપ નીચે તમને મળી જશે.

  • સંજ્ઞા (noun)

અન્ય સ્વરૂપ (Other Form)

  1. NA

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

  • Tumor
  • Cyst

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

  • NA

આ પણ જરૂર વાંચો- Stranger Meaning in Gujarati

આ શબ્દ ના ઉપયોગ થી બનેલા ઉદાહરણ વાક્યો (Example sentences using this word)

  • I have stomach ulcers due to contaminated water.
  • દૂષિત પાણી ના કારણે મને પેટમાં ચાંદા પડ્યા છે.
  • I cannot eat due to mouth sores.
  • મોં માં ચાંદા ને કારણે હું ખાઈ નથી શકતો.

આ શબ્દ વિશે સામાન્ય માહિતી (General information about this word)

સરળ ભાષામાં સમજીએ તો શરીર ના કોઈ પણ અંદર કે બહાર ચામડીના ભાગ માં જયારે ચાંદુ કે ફોડલો પડે છે તેને અંગ્રજીમાં અલ્સર કહેવામાં આવે છે. જયારે શરીર ના અંદર કે બહાર ના ભાગ ની સમાટી પર કોષો નાશ પામે અને ગુમડા જેવી સમસ્યા ઉદ્ભવે અને શરીર ના અલગ અલગ ભાગ માં આ સમસ્યા ઉત્પન્ન થાય તેને અલગ અલગ અલ્સર તરીકે ઓળખવામાં આવે છે જેમકે અતરડા નું અલ્સર.

વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)

What does stomach ulcer in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “પેટની અંદરના ચાંદા” થાય છે.

What does mouth ulcer meaning in Gujarati?

આ શબ્દ નો ગુજરાતી અર્થ “મોં ની અંદરના ચાંદા” થાય છે.

આ પણ જરૂર વાંચો- Due To Meaning in Gujarati

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે, છતાં પણ અમારી ટીમ દ્વારા કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Ulcer Meaning in Gujarati (અલ્સર નો ગુજરાતીમાં અર્થ શું થાય)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm