Vibes Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “Vibes Meaning in Gujarati (વાઇબ્સ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Vibes શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ વાઇબ્સ શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

What is Vibes Meaning in Gujarati? (વાઇબ્સ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

Vibes શબ્દ નો સૌથી સચોટ ગુજરાતી અર્થ તમને અહીં નીચે આપેલો છે. આ સિવાય અન્ય નજીક ના અર્થ અને શબ્દ ના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને નીચે અલગ થી જોવા મળશે. જયારે ઉદાહરણ વાક્ય માં વાઇબ્સ ના ઉપીયોગ પ્રમાણે આ ઇંગ્લિશ શબ્દ ના અર્થ વધુ સમજી શકાય છે.

vibes meaning in gujarati
vibes meaning in gujarati

Vibes (વાઇબ્સ) – ભાવનાત્મક તરંગો (Emotional Waves), લાગણી (Emotion), સંકેત (Signal), કંપન (Kampan).

વાઇબ્સ ને તમે સરળ ભષા માં સમજી શકો છો કે કોઈ સ્થાન, પરિસ્થિતિ અથવા સંગીતના તરંગો અથવા તો ભાવનાત્મક સ્થિતિ. આવી વસ્તુ ફક્ત તમે અનુભવી શકો છો, કોઈ આવા તરંગો ને જોઈ શકતું નથી.

આ તરંગો કોઈ પણ વ્યક્તિ માટે સારા અથવા ખરાબ હોય શકે છે. વહેલી સવારે વાતાવરણ ના તરંગો નો આપણા શરીર અને મન પર પ્રભાવ પડે છે, અને તમારું મન એક દમ ફ્રેશ અને પ્રફુલ્લિત થઇ જાય છે. જેને તમે જોઈ નથી શકતા પણ અનુભવી જરૂર શકો છો. આ અનુભવ કે તરંગો ને તમે વાઈબ્સ કહી શકો છો.

ગુજરાતી માં અન્ય અર્થ (Other Vibes meaning in Gujarati)

 • લાગણી ના તરંગો (જે ફક્ત અનુભવી શકાય છે)
 • મૂડ
 • અનુભવ
 • ધ્વનિ કંપન
 • ધ્રુજારી
 • ધ્રૂજવું
 • થડકાર
 • કંપવું

વ્યાખ્યા (Definition)

 • એવા તરંગો જે માત્ર અનુભવી શકાય છે, જેને આપણે જોઈ શકતા નથી.

સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)

 • Vibes (va-e-ba-s)

શબ્દ સ્વરૂપ (Part of speech)

આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે. આ શબ્દનું શબ્દ સ્વરૂપ નીચે તમને મળી જશે.

 • ક્રિયાપદ (verb)

અન્ય સ્વરૂપ (Other Form)

 1. Vibe
 2. Vibrant

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

 • Waves of emotion (which can only be felt)
 • Mood
 • Experience
 • Sound vibration
 • Trembling
 • quiver
 • quivering
 • shake
 • shaking
 • movement

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

 • NA

આ પણ જરૂર વાંચો-

આ શબ્દ ના ઉપયોગ થી બનેલા ઉદાહરણ વાક્યો (Example sentences using this word)

 • It was a different vibes when we visited Manali.
 • અમે મનાલી ફરવા ગયા ત્યારે કૈક અલગ જ અનુભવ હતો.
 • The vibes of music in the program were very interesting.
 • પ્રોગ્રામ માં સંગીત ના તરંગો ખુબ રોચક હતા.
 • That was a fresh vibes on yesterday morning.
 • ગઈકાલે સવારે તાજગીનો અનુભવ થતો હતો.

આ શબ્દ વિશે સામાન્ય માહિતી (General information about this word)

હાલ આ શબ્દ સોશિયલ મીડિયામાં ખુબ પ્રચલિત છે. જયારે તમને સંગીત કે કોઈ પણ સંગીત ઉત્પન્ન કરતુ સાધન નું જે કમ્પન નો અનુભવ થાય છે, જેને અંગ્રેજી ભાષામાં વાઈબ્સ કેહવામાં આવે છે.

આ એક એવી અનુભૂતિ છે, જેનો ફક્ત આપણે અનુભવ કરી શકીએ છીએ, પણ આખોથી જોઈ શકતા નથી. જેમ કે કોઈ કુદરતી હરિયાળીથી ભરેલી જગ્યાએ જતા એક તાજગી નો અનુભવ થાય છે.

વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)

What is good vibes meaning in Gujarati?

આ શબ્દો નો ગુજરાતી ભાષામાં અર્થ “સારા કે ગમતા અનુભવો અથવા તરંગો” થાય છે.

What is morning vibes meaning in Gujarati?

આ શબ્દો નો ગુજરાતી ભાષામાં અર્થ “સવારના તરંગો” થાય છે.

What is marriage vibes meaning in Gujarati?

આ શબ્દો નો ગુજરાતી ભાષામાં અર્થ “લગ્ન પેહલા ના આંતરિક અનુભવ” થાય છે.

What is today vibes meaning in Gujarati?

આ શબ્દો નો ગુજરાતી ભાષામાં અર્થ “આજના તરંગો” થાય છે.

What is night vibes meaning in Gujarati?

આ શબ્દો નો ગુજરાતી ભાષામાં અર્થ “રાત્રીના તરંગો” થાય છે.

What is birthday vibes meaning in Gujarati?

આ શબ્દો નો ગુજરાતી ભાષામાં અર્થ “જન્મ દિવસના સારા અનુભવો” થાય છે.

What is positive vibes meaning in Gujarati?

આ શબ્દો નો ગુજરાતી ભાષામાં અર્થ “સકારાત્મક તરંગો” થાય છે.

આ પણ જરૂર વાંચો- Sarcasm Meaning in Gujarati

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે, છતાં પણ અમારી ટીમ દ્વારા કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is Vibes Meaning in Gujarati (વાઇબ્સ નો ગુજરાતીમાં અર્થ શું થાય)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm