નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “What About You Meaning in Gujarati (વોટ અબાઉટ યુ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.
તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને What About You શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ વોટ અબાઉટ યુ શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.
આ પણ જરૂર વાંચો- Forever Meaning in Gujarati
Table of Contents
What Does What About You Meaning in Gujarati? (વોટ અબાઉટ યુ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)
What About You શબ્દ નો સૌથી સચોટ ગુજરાતી અર્થ તમને અહીં નીચે આપેલો છે. આ સિવાય અન્ય નજીક ના અર્થ અને શબ્દ ના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને નીચે અલગ થી જોવા મળશે. જયારે ઉદાહરણ વાક્ય માં વોટ અબાઉટ યુ ના ઉપીયોગ પ્રમાણે આ ઇંગ્લિશ શબ્દ ના અર્થ વધુ સમજી શકાય છે.
આ વાક્ય પણ સામે વાળા વ્યક્તિ ને પ્રશ્ન પૂછવા માટે ઇંગલિશ ભાષા ઉપીયોગ માં લેવાય છે. જેમકે ગુજરાતી ભાષા માં આપણે કહીયે છીએ “તારું શું?” આમ ઇંગલિશ ભાષા માં તમે આ વાક્ય વડે સામે વાળા વ્યક્તિ ને તેમના વિષે પ્રશ્ન પૂછી શકો છો.
What About You (વ્હોટ અબાઉટ યુ)– તમારા વિશે શું?
વ્યાખ્યા (Definition)
- વાક્ય સામે વાળી વ્યક્તિ ના તેની વિષે ના પ્રશ્ન પૂછવા તેમના વિષે માહિતી કે અભિપ્રાય મેળવવા માટે આ વાક્ય નો ઉપીયોગ અંગ્રેજી માં ઉપીયોગ થાય છે.
વોટ અબાઉટ યુ નું સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)
- What About You (What-abaut-yu)
શબ્દ સ્વરૂપ (Part of speech)
આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે. આ શબ્દનું શબ્દ સ્વરૂપ નીચે તમને મળી જશે.
- સંપૂર્ણ પ્રશ્નાર્થ વાક્ય (Complete interrogative sentence)
ગુજરાતી માં અન્ય અર્થ (Other What About You meaning in Gujarati)
- તારું શું?
- તમારું શું?
- અભિપ્રાય મેળવવા
અન્ય સ્વરૂપ (Other Form)
સમાનાર્થી શબ્દ (Synonyms)
આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.
- What do you have to say?
વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)
આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.
વાક્ય વિશે સામાન્ય માહિતી (Information about this term)
ગુજરાતી ભાષા માં તમારે કોઈ ને તેમના વિષે પૂછવું હોય કે કોઈ વ્યક્તિ નો અભિપ્રાય લેવો હોય ત્યારે તમે પૂછો છો કે આ બાબતે “તમારું શું કેહવું છે?” તેમજ અંગ્રેજી ભાષા માં તમારે આવો ભાવ વાક્ય માં વ્યક્ત કરવો હોય ત્યારે તમે સામે ની વ્યક્તિ ને What about you? કહી ને ભાવ વ્યક્ત કરી શકો છો.
આ પણ એક ભાવ વાચક પ્રશ્નાર્થ વાક્ય છે જે હાલમાં જોડાયેલી સ્થીતી કે પછી કોઈ વ્યક્તિ નો અભિપ્રાય મેળવવા માટે અંગ્રેજી ભાષા માં ઉપીયોગ માં લેવામાં આવે છે. આમ ઘણા એવા અંગ્રેજી ભાષા ના વાક્યો છે જેનો તમે સીધું ગુજરાતી માં ભાષાંતર કરશો તો તદ્દન અલગ થાય છે પણ વાસ્તવ માં તેનો મતલબ પણ અલગ છે
આ પણ જરૂર વાંચો- Fabulous Meaning in Gujarati
આ શબ્દ ના ઉપયોગ થી બનેલા ઉદાહરણ વાક્યો (Example sentences using this word)
- I am going to Mumbai tomorrow, what about you?
- હું કાલે મુંબઈ જાઉં છું, તારું શું?
- I am thinking, but what about your choice?
- હું વિચારી રહ્યો છું, પણ તમારી પસંદગીનું શું?
વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)
What about meaning in Gujarati?
આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “શેના વિષે” થાય છે.
What is “Do You” meaning in Gujarati?
આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “શું તમે” થાય છે.
About Me meaning in Gujarati?
આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “મારા વિષે” થાય છે.
What is “Above” meaning in Gujarati?
આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “ઉપર” થાય છે.
What is “your” meaning in Gujarati?
આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “તમારું” થાય છે.
What is “I love you” meaning in Gujarati?
આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “હું તને પ્રેમ કરું છું” થાય છે.
Say about you Meaning in Gujarati?
આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “તમારા વિષે કહો” થાય છે.
About today Meaning in Gujarati?
આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “આજના દિવસ વિશે” થાય છે.
આ પણ જરૂર વાંચો- Fiance Meaning in Gujarati
અસ્વીકરણ (Disclaimer)
અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે, છતાં પણ અમારી ટીમ દ્વારા કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.
નિષ્કર્ષ (Conclusion)
મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is What About You Meaning in Gujarati (વોટ અબાઉટ યુ નો ગુજરાતીમાં અર્થ શું થાય)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.