What Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે “What Meaning in Gujarati (વ્હોટ નો ગુજરાતીમાં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને What શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી વિશેષ બાબતો જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ article બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

આ પણ જરૂર વાંચો- Hello Meaning in Gujarati (હેલો નો ગુજરાતીમાં અર્થ)

What is “What Meaning in Gujarati” (વ્હોટ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)

તમને કદાચ ઇંગલિશ ભાષા ના WH Question વિષે ખબર જ હશે, અથવા તો તમે ભણતી વખતે આવું કૈક જરૂર સાંભળ્યું હશે. વ્હોટ પણ ડબલ્યુ એચ શ્રેણી નો એક શબ્દ છે, જે કોઈ પણ વાક્ય માં શું થી પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. આ સિવાય who, where, when, why, which, and how જેવા શબ્દો આ શ્રેણી માં શામેલ છે, આ બધા પ્રશ્ન કરવા માટે ઉપીયોગી છે.

what meaning in gujarati- વ્હોટ નો ગુજરાતીમાં અર્થ
what meaning in gujarati- વ્હોટ નો ગુજરાતીમાં અર્થ

What (વ્હોટ)- શું (Shu)

વ્યાખ્યા- Definition

 • કોઈ પણ વાક્ય માં “શું” થી કોઈ વ્યક્તિ ને પ્રશ્ન કરવા માટે વ્હોટ નો ઉપયોગ થાય છે. (What is used in any sentence to ask such a question to other people)

વ્હોટ નું સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)

 • વ્હોટ (vo-h-t)

શબ્દ સ્વરૂપ (Word form)

 1. પ્રશ્નાર્થક સર્વના (Wh-Question)
 2. adjective (વિશેષણ)
 3. whats (સંજ્ઞા બહુવચન– noun plural)
 4. what for– શેના માટે (સર્વનામ– Pronoun)
 5. whatsoever– ગમે તે (વિશેષણ– Adjective)
 6. whatever– ગમે તે, કોઇ પણ જાતનું, ભાર અથવા અનિશ્ચિતતા સાથે (વિશેષણ– Adjective)

અન્ય સ્વરૂપ (Other Form)

 • No other form

વ્હોટ નો ગુજરાતી માં અન્ય અર્થ- Other What meaning in Gujarati

 • શું
 • કયું
 • કોઇ પણ
 • કોણ
 • કયું
 • કઈ વસ્તુ

શ્રેણી (Category)

અમારી ડિક્ષનરી થોડી અલગ અને યુનિક છે, જેથી અમે કોઈ શબ્દો કે વાક્યો ને અલગ અલગ શ્રેણી માં વિભાજીત કરેલા છે. અહીં થી તમને આ શબ્દ ની કેટેગરી વિષે જાણકરી મળશે.

 • દૈનિક ઉપયોગી શબ્દ (Daily Useful Word)
 • સરળ શબ્દ (Simple Word)

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

 • for that cause (તે કારણ માટે)
 • for what (શેના માટે)
 • for which reason (જે કારણોસર)
 • so accordingly (તેથી તે મુજબ)
 • therefore (તેથી)
 • thereupon (ત્યારપછી)
 • why (શા માટે)

આ પણ જરૂર વાંચો- Fastest Meaning in Gujarati (ફાસ્ટેસ્ટ નો ગુજરાતીમાં અર્થ)

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

 • No Antonyms

આ પણ જરૂર વાંચો- Awesome Meaning in Gujarati (ઓસમ નો ગુજરાતીમાં અર્થ)

વ્હોટ શબ્દ વિશે અન્ય ઉપીયોગી માહિતી– General information about this term

અંગ્રેજી ભાષા માં પ્રશ્નોના પૂછવા માટે કે વાક્ય માં ઉપયોગ માટે બે મુખ્ય પ્રકાર છે- હા/ના પ્રશ્નો અને WH- પ્રશ્ન. WH-પ્રશ્નો એ WH-શબ્દોથી શરૂ થતા શબ્દો દ્વારા પ્રશ્નો છે, જેમ કે શું (what), ક્યારે (when), ક્યાં (where), કોણ (who), કોને (whom), જે(which), કોનું (whose), શા માટે (why) અને કેવી રીતે (how).

આવા પ્રશ્ન પૂછવા માટેના શબ્દોનો ઉપયોગ ચોક્કસ ગુણો, સમય, સ્થાનો, લોકો વગેરે વિશે પૂછવા માટે થાય છે. નીચે શું (what) શબ્દ દ્વારા પ્રશ્ન વાક્ય અને તેના થોડા સરળ ઉદાહરણ આપેલા છે, આ ઉદાહરણ દ્વારા તમે આ શબ્દ ને વધુ સમજી શકશો.

વ્હોટ ના ઉપયોગ થી બનેલા વાક્યો- Example sentences using What.

 • What is it? (આ શુ છે?)
 • What is a solar system? (સૌરમંડળ શું છે?)
 • What time are we going to Goa tomorrow? (આપણે કાલે કેટલા વાગે ગોવા જઈ રહ્યા છીએ?)
 • What was that mean? (તેનો અર્થ શું હતો?)
 • What did he drink today? (આજે તેણે શું પીધું?)
 • That’s what I say. (તેથી કહું છું.)
 • What willI do? (હું શું કરીશ?)
 • What in the glass is this? (આ કાચમાં શું છે?)
 • No one knows what the father might do. (પિતા શું કરશે તે કોઈ જાણતું નથી.)
 • Let us examine our house and see what it is like. (ચાલો આપણે આપણા ઘરની તપાસ કરીએ અને જોઈએ કે તે કેવું છે.)
 • What was going on Ravi? (શું ચાલી રહ્યું હતું રવિ?)
 • What a big Elephant it was! (તે કેટલો મોટો હાથી હતો!)
 • What do you think of it, Raj? (તમે તેના વિશે શું વિચારો છો, રાજ?)
 • What is the question? (પ્રશ્ન શું છે?)
 • Rakesh what do you want? (રાકેશ તારે શું જોઈએ છે?)
 • What joy to talk with other people in my regional language! (અન્ય લોકો સાથે મારી પ્રાદેશિક ભાષામાં વાત કરવામાં કેટલો આનંદ!)
 • Ramesh walked into the room, smiling when he saw what Raj had done. (રાજે જે કર્યું તે જોઈને રમેશ હસતો હસતો રૂમમાં ગયો.)
 • I can’t assume what he was thinking to hide a thing like that from you. (હું ધારી શકતો નથી કે તે તમારાથી આવી વસ્તુ છુપાવવા માટે શું વિચારી રહ્યો હતો.)

આ પણ જરૂર વાંચો- Contact Meaning in Gujarati (કોન્ટેક્ટ નો ગુજરાતીમાં અર્થ)

અભ્યાસ (Exercise)

તમારે અભ્યાસ કરવા માટે અહીં આપેલ વાક્ય માં ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. તમને અહીં આપેલ વાક્ય આ શબ્દ ને અનુરૂપ જ જોવા મળશે, આવા અભ્યાસ થી તમને શબ્દ કે વાક્ય વિષે વધુ ખ્યાલ પડશે.

 • _________are the benefits of exercise? (What, Who)
 • _________is the largest city in India? (What, Which)

FAQ

Who are you meaning in Gujarati?

આ એક સંપૂર્ણ વાક્ય છે, જેનો અર્થ “તમે કોણ છો” એવો થાય છે.

Does meaning in Gujarati?

Do and does એ ક્રિયાપદ ‘do’ ના સાદા વર્તમાન સ્વરૂપોને રજૂ કરે છે, જ્યારે did તેનું સરળ ભૂતકાળનું સ્વરૂપ છે. આનો ઉપયોગ મુખ્યત્વે નકારાત્મક અને પૂછપરછાત્મક વાક્યો બનાવવા માટે થાય છે.

Whom meaning in Gujarati?

વુહમ નો અર્થ “જેમને” એવો થાય છે.

Did meaning in Gujarati?

Do સાદા વર્તમાન સ્વરૂપોને રજૂ કરે છે, જયારે did તેનું સરળ ભૂતકાળનું સ્વરૂપ છે. આનો ઉપયોગ મુખ્યત્વે નકારાત્મક અને પૂછપરછાત્મક વાક્યો બનાવવા માટે થાય છે.

Have meaning in Gujarati?

હેવ નો અર્થ કોઈ પણ પાસે “કૈક હોવું” તેવો થાય છે. ઉદાહરણ તરીકે “મારી પાસે એક સફરજન છે. (I have an apple.)”

અસ્વીકરણ- Disclaimer

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ માણસ થી કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બાદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ- Conclusion

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “What is What Meaning in Gujarati (વ્હોટ નો ગુજરાતીમાં અર્થ શું થાય?)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm