You Know What Meaning in Gujarati

નમસ્કાર દોસ્તો, આપ સૌનું અમારા બ્લોગ Meaning In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજના આર્ટિકલ માં આપણે You Know What Meaning in Gujarati (યુ નો વોટ નો ગુજરાતી માં અર્થ)” અને તે શબ્દ વિષે થોડી અન્ય ઉપીયોગી માહિતી પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આ પોસ્ટ ખુબ ગમશે અને જરૂરી માહિતી પણ મળશે.

તમને ખબર જ છે કે અમારી Dictionary બીજી ડીક્ષનરી કરતા તદ્દન અલગ છે. અહીં તમને Demo શબ્દ ના ચોક્કા અર્થ સાથે થોડી અન્ય વિશેષ બાબતો પણ જોવા મળશે, જે તમને બીજી કોઈ ડીક્ષનરી માં નહિ મળે. છતાં તમને આ ડેમો શબ્દ બાબતે કોઈ પ્રશ્ન હોય તો નિઃસંકોચ કોમેન્ટ કરી પૂછી શકો છો, અમે જલ્દી થી તમને ઉત્તર દેવાનો પ્રયાશ કરીશું.

આ પણ જરૂર વાંચો- Weight Gain Meaning in Gujarati

You Know What Meaning in Gujarati (યુ નો વોટ નો ગુજરાતી માં અર્થ)

આવા વાક્ય કોઈ વ્યક્તિ ને પ્રશ્ન પૂછવા માટે ઇંગલિશ ભાષા ઉપીયોગ માં લેવાય છે. જેમકે ગુજરાતી ભાષા માં આપણે કહીયે છીએ “શું તમે જાણો છો?” આમ ઇંગલિશ ભાષા માં તમે આ વાક્ય વડે સામે વાળા વ્યક્તિ વાત જાણવાના કે અજાણ હોવાનો પ્રશ્ન પૂછી શકો છો.

You Know What શબ્દ નો સૌથી સચોટ ગુજરાતી અર્થ તમને અહીં નીચે આપેલો છે. આ સિવાય અન્ય નજીક ના અર્થ અને શબ્દ ના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને નીચે અલગ થી જોવા મળશે. જયારે ઉદાહરણ વાક્ય માં યુ નો વોટ ના ઉપીયોગ પ્રમાણે આ ઇંગ્લિશ શબ્દ ના અર્થ વધુ સમજી શકાય છે.

you know what meaning in gujarati
you know what meaning in gujarati

You Know What (યુ નો વોટ)– શું તમે જાણો છો?

વ્યાખ્યા (Definition)

  • યુ નો વોટ વાક્ય સામે વાળી વ્યક્તિ ને કોઈ વાત કે કોઈ પણ વસ્તુ વિષે તે અજાણ છે કે જાણે છે તેવો પ્રશ્ન પૂછવા માટે થાય છે.

સાચું ઉચ્ચારણ (Proper Pronunciation)

  • You Know What (Yu-no-What)

ગુજરાતી માં અન્ય અર્થ – Other You Know What meaning in Gujarati

  • તમે આનાથી પરિચિત છો?

શબ્દ સ્વરૂપ (Part of speech)

આ એક શબ્દો નું વિભાજન છે, જેમાં શબ્દને તેના કાર્યો અનુસાર વર્ગીકરણ સોંપવામાં આવે છે. અંગ્રેજીમાં વાણીના મુખ્ય ભાગો માં સંજ્ઞા (noun), સર્વનામ (pronoun), વિશેષણ (adjective), નિર્ધારક (determiner), ક્રિયાપદ (verb), ક્રિયાવિશેષણ (adverb), નામયોગી અવ્યય (preposition), સંયોજન (conjunction) અને ઉદગાર વાચક અવ્યય (interjection) છે. આ શબ્દનું શબ્દ સ્વરૂપ નીચે તમને મળી જશે.

  • સંપૂર્ણ વાક્ય (Complete sentence)

ગુજરાતી માં અન્ય અર્થ (Other Demo meaning in Gujarati)

  • તમે જાણો છો?
  • શું તમને ખબર છે?
  • શું તમે માહિતગાર છો?

સમાનાર્થી શબ્દ (Synonyms)

આ શબ્દ ના સમાનાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ના લિસ્ટ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી હશે.

  • Do you know? (શું તમે જાણો છો?)

વિરુદ્ધાર્થી શબ્દો (Antonyms)

આ શબ્દ ના વિરુદ્ધાર્થી શબ્દો જો ઉપલબ્ધ હશે, તો નીચે ની સૂચિ માં તમને તમામ શબ્દો જોવા મળી જશે. જો નથી તો સૂચિ ખાલી રહેશે.

  • I don’t know (મને ખબર નથી)

યુ નો વોટ વાક્ય વિશે સામાન્ય માહિતી (Information about this term)

ગુજરાતી ભાષા માં કોઈ સાથે વાતચીત દરમયાન તમે ઘણી વાર કહેતા હશો “તને ખબર છે?” અથવા તો “શું તમે જાણો છો?” જયારે આવો જ પ્રશ્નાર્થ ભાવ તમારે અંગ્રેજી ભાષા ના વાક્ય માં વ્યક્ત કરવો હોય ત્યારે તમે You know what વાક્ય થી કરી શકો છો. સામે થી તમને હા કે ના માં વાક્ય નો ઉત્તર મળશે. બીજા વાક્યો જેમ આ એક સામાન્ય પ્રશ્નાર્થ વાક્ય છે.

ઇંગલિશ ભાષા માં આ પ્રશ્નાર્થ વાક્ય નો ઉપીયોગ ભલે તમે ઓછો કર્યો હોય પણ આપણી પ્રાદેશિક ભાષા માં તમે આ વાક્ય ના ગુજરાતી અર્થ નો ઉપીયોગ તો હજારો વાર કર્યો હશે. આ વાક્ય સ્વતંત્ર રીતે ઓછું ઉપીયોગ થાય છે, જયારે આ વાક્ય ની પછી ની કે પેલા ના વાક્ય નો સંબંધ જોડાયેલો હોય છે. નીચે તમને ઉદાહરણ જોઈ અને વધુ માહિતી મળશે.

ઉદાહરણ વાક્યો (Example sentences)

  • You know what? This is very poor people.
  • શું તમે જાણો છો? આ બહુ ગરીબ લોકો છે.
  • Do you know what is the most popular state is?
  • શું તમે જાણો છો કે સૌથી વધુ લોકપ્રિય રાજ્ય કયું છે?
  • Do you know what they could need?
  • શું તમે જાણો છો કે તેઓને શું જોઈએ છે?
  • Do you know what the Sanjay said?
  • સંજયે શું કહ્યું જાણો છો?
  • Do you know what how I dealt with Anjali?
  • તને ખબર છે કે મેં અંજલિ સાથે કેવો વ્યવહાર કર્યો?

આ પણ જરૂર વાંચો- Fiance Meaning in Gujarati

વારંવાર પૂછાતા પ્રશ્ન (FAQ)

What is “I know” meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “હું જાણું છું” થાય છે.

What is “knew” meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “જાણતા હતા (know નું ભૂતકાળ નું રૂપ)” થાય છે.

What is “you know me” meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “તમે મને ઓળખો છો” થાય છે, જ્યારે શુદ્ધ અંગ્રેજી વાક્ય do you know me છે.

What is “do you know” meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “શું તમે જાણો છો” થાય છે.

What is “I don’t know” meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “મને નથી ખબર” થાય છે.

What is “You never know” meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “તમે ક્યારેય જાણતા નથી” થાય છે.

Who are you meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “તમે કોણ છો” થાય છે.

Do you know me meaning in Gujarati?

આ શબ્દનો ગુજરાતીમાં અર્થ “શું તમે મને ઓળખો છો” થાય છે.

અસ્વીકરણ (Disclaimer)

અહીં આર્ટિકલ માં અમારી ટીમે કોઈ પણ શબ્દ ના સચોટ અર્થ સાથે Post અપલોડ કરતા હોય છે. છતાં પણ અમારી ટીમ દ્વારા કોઈક વાર ભૂલ થઈ જાય છે. તમને કોઈ ભૂલ દેખાય તો તે બદલ અમે માફી માંગીએ છીએ અને નીચે કોમેન્ટ કરી અમને ચોક્કસ જણાવજો, જેથી અમે જલ્દી થી સુધારો કરી શકીએ.

નિષ્કર્ષ (Conclusion)

મિત્રો અહીં આ આર્ટિકલ સમાપ્ત થાય છે. આશા છે કે “You Know What Meaning in Gujarati (યુ નો વોટ નો ગુજરાતી માં અર્થ)” પોસ્ટ તમને ખુબ ઉપીયોગી લાગી હશે અને તમને તમારા પ્રશ્ન નો જવાબ મળી ગયો હશે. આવીજ માહિતી માટે અમને Facebook, Instagram, Twitter and Sharechat જેવા સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment

Follow us on

meaning in gujarati logo

Here you can find all words meaning in Gujarati and English. Best Gujarati to English and English to Gujarati Dictionary.

Contact us

Address- L23, Winx Tower, Frankfurt am main, Germany-60311

meaningingujarati.net@gmail.com

Mon to Friday
9:00 am to 18:00 pm